માત્ર ઉનાળે જ વળે એવું નથી હોતું ...
હાં ઉનાળે સૌને અચૂક પરસેવો વળે જ છે ...
આખરે શરીરમાથી પરસેવો નીકળવો પણ જરૂરી છે ..!
નૈ તો બીમાર પડી જવાય ...
જેને પરસેવો પણ , નથી વળતો એ બીમાર છે એમ સમજવું
આખરે શરીરમાથી પરસેવો નીકળવો પણ જરૂરી છે ..!
નૈ તો બીમાર પડી જવાય ...
જેને પરસેવો પણ , નથી વળતો એ બીમાર છે એમ સમજવું
"અપવાદ એ.સી વાળા બાદ કરતાં "
પણ અમુક સંજોગોમાં વગર ઉનાળે પણ પરસેવો વળતો હોય છે .
જેમેકે શિયાળામાં પણ અતિ શ્રમ કરતો મજૂર પરસેવે નીતરતો હોય છે .
ગરીબ મજૂરના શરીરમાં આપો આપ પરસેવો થાય છે !
તો શ્રીમંત પરસેવો પાડવા છેક જિમમાં જાય છે ...
કોઈ દોડી દોડી ને તો કોઈ કસરત કરીને પરસેવા વાટે શરીરનો કચરો બહાર કાઢે છે ...
અમુક સમયે અમુક પ્રકારના વિચાર માત્રથી પરસેવો વળી જતો હોય છે ...
જેમકે ...
ચોરને ચોરી પકડાશે તો...
પ્રેમીને કોઈ પ્રેમ કરતાં જોઈ જાશે તો...
દેણિયાતને લેણદાર મારી નાખશે તો...
આબરૂદારને આબરૂ જશે તો....
આવા બધા વિચાર માત્રથી પણ પરસેવો વળી જતો હોય છે...

જેમ ક્યારેક ..
કોઈ અતિ શ્રમ કરે તોય પરસેવો છૂટી જાય છે ...
એમ કોઈનો સુવાણો ભ્રમ તૂટે તોય પરસેવો છૂટી જાય છે ...
ક્યારેક કોઈ પર ગુસ્સો આવે તો પણ પરસેવો છૂટે ...
કોઈ પર પ્રેમનો ઊભરો આવે તો પણ પરસેવો છૂટે ...
કોઈ ભય જનક ઘટના બને તો ભર શિયાળે પણ ,
માણસ પરસેવે રેબ જેબ થઈ જાય ....
એમાય બાયડી ની જાત તો વળી વંદા કે ગરોળી જુવે તોય ,
પરસેવે રેબઝેબ થઈ જાય બોલો ...
અમુક તો ખાલી ખોટી હુસિયારી મારવા સાવ ખોટું બોલતી હોયપાછી ...
બાકી તો વંદા કે ગરોળીને ખાય જાય કાચે કાચી ....
છી .છી..છી...છી... શું કરો છો એમાં ...
ખૈર પરસેવાના અસસ્લ ઘટના તરફ આગળ વધો ....

જેમકે અંધારમમાં ઓચિંતો ખળભળાટ થાય તો ...
ભૂતની કલ્પના થાય , એ કલ્પના થકી ભય ઉત્પન થાય ,
અને એ ભયના કારણે પણ માણસને પરસેવો વળી જતો હોય છે..!
કોઈ મોટો સોદો નાખીને બેઠા હોય અને બજાર ધાર્યા મુજબ ના ચાલે...
અને બજાર ઉલ્ટી ગુલાંટ મારે તો,,
એ. સી બોલ્ટમા બેઠા બેઠા પણ માણસ આખે આખો નીતરી જાય છે.
અને છેલ્લે સૌથી ઉતમ અને અલૌકિક ગણાતી અવસ્થા...
સ્ત્રી પુરુષમાં આવતી ઉન્માદની માદક અવસ્થા ...
યાની સહ સયન, યાની કી સંભોગની અવસ્થા સમયે પણ ...
ભર શિયાળે બે કામુક, કામાતુર શરીર પરસેવે લથબથ થઈ જતાં હોય છે ..!
જેમ ચોમાસે વસરાદની અઢળક વાર્તા અવતાર લ્યે ...
તેમ ઉનાળે પરસેવાની પણ એક અલગ અલૌકિક કહાની જન્મ લેતી હોય છે ..!
વર્ષો પહેલા અનંતના પરસેવાની બુંદબુંદ થકી કૈક કવિતા અને વાર્તાએ
જન્મ લીધો હતો ...
એમાંની આ એક ...!
વર્ષો પહેલા અનંતના પરસેવાની બુંદબુંદ થકી કૈક કવિતા અને વાર્તાએ
જન્મ લીધો હતો ...
એમાંની આ એક ...!
આમ ચોમાસાના વરસાદની માફક ઉનાળાના પરસેવાની પણ ,,,
એક અલગ અને અલૌકિક અનુભૂતિ હોય છે...
જો કોઈને થતી હોય તો, જો કોઈને અનુભવતા આવડે તો,
બાકી હરી હરી...
ભાઈબંધ અનંત કાયમ બે ભઢ્ઢીની આગ વચ્ચે જીવતો...
અને ઉપરથી કાળઝાળ ઉનાળો ...
અને એમાય જેમ જેમ ચોમાસુ નજીક આવે...
તેમ તેમ ગરમી વધે અને પરસેવો અધિક આવે...
બહાર ધોધમાર રસાદ વરસતો હોય ...
અનેઅંદર અનંત પરસેવે નીતરતો હોય ...
ભાગ્યમાં વરસાદમાં ભીંજાવાનું નહોતું "અનંત"
પરસેવે ભીંજાતો "અનંત"
ધોધમાર વરસાદમાં જોરદાર પલાળવા સતત તરસતો હોય...
જોકે ઘણીવાર એવું પણ બનતું કે ..
બહાર ધોધમાર વરસાદ વરસતો હોય ...
અને અંદર અનંત સતત સખત પરસેવે નીતરતો હોય ...
ત્યારે ઘણીવાર એની આંખો પણ ધારધાર નીતરતી હોય ....
અર્થાત અનંત રડતો હોય...
પણ કોઈને ખબર ના પડે કે અનંત રડે છે ...
કારણ કે ,,,
પરસેવા સાથે આસું અને આસું સાથે પરસેવો એવો તો ભળી જાય કે....
કોઈ કળી ના શકે કે ભૈ રડે છે કે પરસેવે પલળે છે ....
અને પાછા બંને ખારા , પરસેવો ને આસું ....
અકલે કોઈ જાણભેદુ અગર તપાસે પાસે આવે ...
અને આંગળીમાં એક બુંદ લઈને ચાખે તોય ખબર ના પડે ...!
કે એ આસું છે કે પરસેવો ...
દૂરથી તપાસનાર કે પાસે આવી ચાખનાર બેઉ છેતરાય ....
કેમકે ,,,
આ ભૈ ભીતર રડતો હોય, પણ કોઈ પાસે કે સામે આવે તો હસે...

એકલે એને પરસેવા સાથે સાવ ઘર જેવો કે ઘરના જેવો સંબંધ ...
બસ ઇ વાત પૂરી ...
બસ ઇ વાત પૂરી ...
સતત બે ભઠ્ઠીની આગ વચ્ચે પરસેવે ભીંજાતો માણસ ,
પરસેવા વિષે ના લખે તો એનો પરસેવો એળે જાય ....
વર્ષો પહેલા અનંતે પોતાના પરસેવાને શબ્દોમાં સંઘરી લીધો ...
મહેનતકશ એના શરીરમાથી પરસેવો નહીં શબ્દો ટપકતા ...
એમાનું એક ટીપું .!
ભર ઉનાળે આપે છે મને ઠંડક ..!
પરસેવા વિષે ના લખે તો એનો પરસેવો એળે જાય ....
વર્ષો પહેલા અનંતે પોતાના પરસેવાને શબ્દોમાં સંઘરી લીધો ...
મહેનતકશ એના શરીરમાથી પરસેવો નહીં શબ્દો ટપકતા ...
એમાનું એક ટીપું .!
ભર ઉનાળે આપે છે મને ઠંડક ..!
“અનંત””પરસેવાથી લથબથ તારું ગોરું ગોરું બદન ...
અતરથી પણ માદક લાગે છે, તારા પરસેવાની સુગંધ...
માત્ર ચોમાસે નર નારી ઉન્માદિત થાય એવું નથી હોતું ...
ઉનાળાનો પણ હોય છે ,ઉતેજના સાથે કૈ ગહેરો સંબંધ ...
આવું તો ઘણું બધુ લખતો પરસેવે નીતરતો "અનંત"
એકવાર પરસેવે નીતરતા અનંત ને પરસેવાની માદક સુગંધનો અનુભવ થયો ...
અને એણે લખી એક રચના ...
વર્ષો પહેલા ....
એવું કોણે કહ્યું ? કે મહેક અતરનીજ હોય છે માદક,
અતરથીયે "અનંત"માદક હોય છે પરસેવાની સુગંધ.
@@@@@@@@@@@@@@@@@@
**********"પરસેવાની માદક સુગંધ”**********
કેવળ નાકથી જ સુગંધ નથી અનુભવાતી કદિ'
અનુભવાય છે, હ્રદયને ખુલ્લુ રાખવાથી સુગંધ.
તારા શ્વાસમાં એક વાર જો ભળી જશે, તો પછી,
તું પણ અનુભવશે સતત મારા હોવાની સુગંધ.
દૂરથી સુગંધ આવતા, દેખાય છે દ્રશ્ય એ ફૂલનું.
કદિ'ક ફૂલ સામે હોય, તોયે નથી દેખાતી સુગંધ.
આકર્ષણ ના સિધ્ધાંત મુજબ દુર્ગંધ તરફ દુર્ગંધ
ખેંચાય.સુગંધ તરફ હોય છે હમેશા ખેંચાતી સુગંધ.
ગમે ત્યાથી શોધીને આકર્ષી, લેશે,તને ,મારી તરફ.
મારા પરસેવે લથબથ શરીર માંથી ફેંકાતી સુગંધ.
જેમ ફૂલો નિચોવીને અતર બનાવાય છે, એમજ
ઉત્પન થાય છે. શરીરને પણ નિચોવવાથી સુગંધ.
એવું કોણે કહ્યું ? કે મહેક અતરનીજ હોય છે માદક,
અતરથીયે "અનંત"માદક હોય છે પરસેવાની સુગંધ.
“અનંત”
અને પછી આ જુવો બઠાવેલા ચિત્રોમાં પરસેવાની એક ઔર વાસ્તવિક વાર્તા....
અલગ અલગ સંજોગોમાં શરીરમાથી નીકળતો પરસેવો આ ચિત્રોમાં પણ દેખાય છે ને !
મને આમ બઠાવેલા ચિત્રોમાં ભાઈબંધો ના શબ્દો ઠઠાળવાની બૌ મજા આવે હોં ..!
તો પછી ...
માંડો જોવા
ને લઈ લ્યો તમે પણ મફતની મજા....
મને કિમત મળી રહેશે ...
જોકે મળી જ રહી છે ....
શું એ હું કોઈને નૈ કૌ .....

પ્રેમમાં, પ્રેમની, પ્રેમથી હોય છે લેવાની સુગંધ.
પ્રેમથી ,પ્રેમમાં, પ્રેમની હોય છે દેવાની સુગંધ.

News Feed
તમ તમારે જોયા કરો ઝંક્યા કરો એડિટ હિસ્ટરીમાં મને કશો વાંધો નથી....
મારો વાંધો એજ છે કે , જ્યાં સુધી કે શબ્દોમાં જીવ નહીં આવે ,
શબ્દો અનંતના હોય તોય શું !
પણ જ્યાં સુધી મને જીવંત નહીં લાગે ત્યાં સુધી હું આમ કરતો જ રહીશ ...!
બસ આ જ મારી અલૌકિક મૌજ છે , મસ્તી છે...
હર એક સાહિત્યકાર પોતાની કૃતિમાં એક ગૂઢ સંદેશ આપતા હોય છે.
અનંત ની રચનામાં પણ હમેશા એકાદ ગૂઢ સંદેશ યા તો ...
તેની એકો એક પંકતીમાં એક એવિ વાસ્તવિકતા છુપાયેલો રહેતી....
જે સીધી જીવન ને કે પછી હ્રદય ને સ્પર્શતી હોય...
એજ તો એની ખૂબી હતી ....
એની રચના પ્રેમ ભૂખી હતી...
એની રચના પ્રેમ ભૂખી હતી...
આ રચનામાં પણ એવિ ઘણી વાસ્તવિક વાત છે.
જેમ કે....
“આકર્ષણ ના સિધ્ધાંત મુજબ દુર્ગંધ તરફ ખેંચાય ,
દુર્ગંધ. સુગંધ તરફ હોય છે હમેશા ખેંચાતી સુગંધ.”
દુર્ગંધ. સુગંધ તરફ હોય છે હમેશા ખેંચાતી સુગંધ.”
અર્થાત :- જે માણસ જેવો ગુણ ધરાવે છે, ‘સારો યા ખરાબ’
જેમાં જેવા ગુણ હોય છે, તેવા જ લોકોને તે આકર્ષે છે ,
"અપવાદ બાદ કરતાં..."
અથવા તો એના જેવાજ લોકો એની તરફ આકર્ષાય છે...
જેવા પોતે હોય... .
દૂરથી આવતી સુગંધ પરથી, એ સુગંધ ગુલાબની છે કે મોગરાની ...
એ જોયા વિના જાણી જવું,
'ને સાથે જ એ ફૂલનું દ્રશ્ય નજર સમક્ષ ખડું થવું ...!
અને ક્યારેક સુગંધથી લથબથ પ્રેમી કે પ્રેમિકાનું આલિંગનનું
આજીવન મન, હ્રદય પર છવાઈ જવું,
'ને પછી એ આલિંગન સમયે અને લગાડેલા અતર ની સુગંધ ...
ક્યાક દૂર દૂર થી આવી નાકને સ્પર્શે....
ત્યાજ એક ક્ષણમાજ એક પ્રેમી કે પ્રેમિકાને
કોઈ સમયે સાથે ભોગવેલું એ માદક મધુર આલિંગન....
નજર સામે દ્રશ્યમાન થઈ જતું હોય છે .....
દૂરથી સુગંધ આવતા, દેખાય છે દ્રશ્ય એ ફૂલનું.
કદિ'ક ફૂલ સામે હોય, તોયે નથી દેખાતી સુગંધ.
કદિ'ક ફૂલ સામે હોય, તોયે નથી દેખાતી સુગંધ.
@@@@@@@@@@@@@@@@@@
**********"પરસેવાની માદક સુગંધ”**********
પ્રેમમાં, પ્રેમની, પ્રેમથી હોય છે લેવાની સુગંધ.
પ્રેમથી ,પ્રેમમાં, પ્રેમની હોય છે દેવાની સુગંધ.
કેવળ નાકથી જ સુગંધ નથી અનુભવાતી કદિ'
અનુભવાય છે, હ્રદયને ખુલ્લુ રાખવાથી સુગંધ.
અનુભવાય છે, હ્રદયને ખુલ્લુ રાખવાથી સુગંધ.
તારા શ્વાસમાં એક વાર જો ભળી જશે, તો પછી,
તું પણ અનુભવશે સતત મારા હોવાની સુગંધ.
તું પણ અનુભવશે સતત મારા હોવાની સુગંધ.
દૂરથી સુગંધ આવતા, દેખાય છે દ્રશ્ય એ ફૂલનું.
કદિ'ક ફૂલ સામે હોય, તોયે નથી દેખાતી સુગંધ.
કદિ'ક ફૂલ સામે હોય, તોયે નથી દેખાતી સુગંધ.
આકર્ષણ ના સિધ્ધાંત મુજબ દુર્ગંધ તરફ દુર્ગંધ
ખેંચાય.સુગંધ તરફ હોય છે હમેશા ખેંચાતી સુગંધ.
ખેંચાય.સુગંધ તરફ હોય છે હમેશા ખેંચાતી સુગંધ.
ગમે ત્યાથી શોધીને આકર્ષી લેશે, તને મારી તરફ.
મારા પરસેવે લથબથ શરીર માંથી ફેંકાતી સુગંધ.
મારા પરસેવે લથબથ શરીર માંથી ફેંકાતી સુગંધ.
જેમ ફૂલો નિચોવીને અતર બનાવાય છે, એમજ
ઉત્પન થાય છે. શરીરને પણ નિચોવવાથી સુગંધ.
ઉત્પન થાય છે. શરીરને પણ નિચોવવાથી સુગંધ.
એવું કોણે કહ્યું ? કે મહેક અતરનીજ હોય છે માદક,
અતરથીયે "અનંત"માદક હોય છે પરસેવાની સુગંધ.
અતરથીયે "અનંત"માદક હોય છે પરસેવાની સુગંધ.
“અનંત”

No comments:
Post a Comment