- Like
- Reply
- Hide
- Like
- Reply
- Like
- Reply
- Hide
- Like
- Reply
- Love
- Reply
- Hide
- Like
- Reply
- Hide
- Like
- Reply
- Love
- Reply
- Hide
- Like
- Reply
- Like
- Reply
- Edited
- Like
- Reply
- Edited
- Like
- Reply
- Edited
- Like
- Reply
- Edited
- Like
- Reply
- Edited
- Like
- Reply
- Edited
- Like
- Reply
- Edited
- Like
- Reply
- Edited
- Like
- Reply
- Like
- Reply
- Edited
- Love
- Reply
- Hide
- Like
- Reply
- Love
- Reply
- Hide
- Like
- Reply
- Edited
- Like
- Reply
- Hide
- Like
- Reply
- Hide
- Like
- Reply
- Like
- Reply
- Hide
- Like
- Reply
- Edited
- Like
- Reply
- Hide
- Like
- Reply
- Like
- Reply
- Hide
- Like
- Reply
- Like
- Reply
- Hide
- Like
- Reply
- Like
- Reply
- Hide
- Like
- Reply
- Like
- Reply
- Hide
- Like
- Reply
- Like
- Reply
- Hide
- Like
- Reply
- Like
- Reply
- Hide
- Like
- Reply
- Edited
- Like
- Reply
- Hide
- Like
- Reply
- Like
- Reply
- Hide
- Like
- Reply
- Like
- Reply
- Hide
- Like
- Reply
- Edited
- Like
- Reply
- Hide
- Like
- Reply
- Edite
નિર્દોષ ગુનેહગાર
નિર્દોષ ગુનેહગાર
વર્ષો પહેલા.....ભાઈબંધ અનંતે એની કોઈ ચહિતીને,આ વાત કહી 'તી ...જો કે કઈ ચહિતીને ક્યારેઆ વાત કહી 'તી ... એ, મને ખબર નથી ... કેમકે આ વાતો એણે આદત વશબિલકુલ ગરબડીયા અક્ષરે....છૂટા છવાયા ફાટેલ તૂટેલ કાગળ પર....વર્ષો પહેલા લખી 'તી... જે કાગળિયા હવે તો,સાવ કરતા સાવ્વ પીળા પડી ચૂક્યા છે..! બસ સાવ અણીના ચૂક્યા છે ... ના સુધારો,ના વધારો ,આ એનાજ શબ્દોનો સીધો ઉતારો છે ... એમાં એણે લખ્યું છે કે ,,,, શા માટે આવું થાય છે મને ? કૈ ખબર નથી પડતી ... @@@@@@@@@@@@@@@@સાચે ! ક્યારેક તો તારી હરકતોથી હું ભીતરથી ખળભળી જાઉ છું !'ને ક્યારેક તું એવી ગમ્મત કરે છે કે હું આખોય ઝણઝણી જાઉં છું !પ્યારી મારા મનને તું આમ બહેકાવ નહીં ! ક્યાક એ બહેકી જશે તો.!!પાછો એજ "અનંત" પ્રેમ ! રહેવાદેને યાર ..! હું પ્રેમથી ડરી જાઉં છું ! "અનંત" "અનંત" અગર જો તું આમ સતત સામે આવ્યા કરશે... તો હાલત એ થશે પછી કે, હું પણ આખરે બહેકી જઈશ ... પછી મારો વાંક ના કાઢજે કૈ દૌ છું ! અગર જો હું ભમરા-માફક તને ચૂમી લઇશ તો તુય ફૂલોની માફક મહેકી જઈશ... "અનંત" એટલે પછી ક્યારેક ક્યારેક, કેવું કેવું થાય છે તને ખબર છે ... ? ક્યારેક ક્યારેક તો,એવો વિચાર પણ આવે કે ,,, આખરે શું સંબંધ છે....?આપણી વચ્ચે ? ખૈર..... એક ના એક દીન એ પણ સમજાઈ જશે... જોકે મજા "અનંત" અલૌકિક પ્રેમની,એવું બધુ કઈ ના સમજાય,ત્યાં સુધી જ હશે .... સંબંધને જો નામ મળશે તો નાશ થશે ...!ઇતિહાસ રચશે, સંબંધ જો બે નામ હશે ...!હાં "અનંત" પ્રેમમાં જરૂર બદનામ થશે...!પણ શું નામ થકી,રૂહને કદિ આરામ મળશે ...? અને ક્યારેક ક્યારેક તો,આવું બધુ પણ થાય છે..! ક્યારેક તો હું સાવ સૂનમૂન 'ને ક્યારેક તો એકધારા આવે છે. કોણ જાણે કેમ ? વિચારો મને સતત તારા બસ તારા આવે છે.! સાચે ! હું જૂઠું નથી બોલતો હોં, હ્રદય પર હાથ મૂકીને તુય સાવ- સાચું કહેજે ! શું તનેય ક્યારેક ક્યારેક વિચારો મારા આવે છે?હું નિષ્કર્ષ પર કેમ આવું ભલા કે, હું જે ધારુ છું એજ તું વિચારે છે? કે પછી કૈ જુદુજ.! તારી તરફથી ક્યાં કોઇ એવા, ઠોસ ઇશારા આવે છે.અને હાં, જ્યારે તું મારા માટે ‘ખાસ’ શબ્દ પ્રયોજે છે ને ! ત્યારે... સાલું મારુ મન માનતું નથી.!.અને, મને આંખે અંધારા આવે છે.! જો કે તારો ગુસ્સોય વાજબી જ છે, હું કૈ સમજતો નથી કદાચ,! બાકી તારા તરફથી તો ક્યારેક આડકતરા અટકચારા આવે છે.! આખરે શું સંબંધ છે આપણી વચ્ચે ? ખૈર... એ વાત જાણી જોઈને જવા દઈએ....ચાલ આજ મજા એ વાતની લઈએ.... કે,,,, મને તો સતત બસ વિચારો તારા આવે...તનેય ક્યારેક તો વિચાર મારા આવે છે.! "અનંત" મારો પ્રેમ..! શુધ્ધ છે..!વિચારો પ્રેમના પણ ..!સાવ ચોખ્ખા ને ચટ.!!તો બીજી શું ખટપટ...!બોલ હવે જટપટ ..! કે, હવે.......!તને કૈ, વિચાર પ્યારા પ્યારા આવે છે.? “અનંત”બ્લાસ્ટ :- "અનંત" જે છે તેને તું હાથમાં રાખ ચાહે બાથમાં રાખ ..! હું કેવળ પ્રેમ છું ! મને હ્રદયમાં રાખ અને આંખમાં રાખ ..!તારો ચહેરો ખીલ ખીલ ખીલશે મારા થકી ... બસ તારી આંખોમાં ચમક હશે મારા થકી... "અનંત" હું અંધારે ઉગું છું ! દિવસની નહીં રાતની શોભા છું ! તું આંખ મીંચીને સૂતા પહેલા પ્રેમથી મને આંખોમાં આંજ ...!"અનંત"પછી, આગળ કાગળ ફાટેલા હોય તેથી મને વધુ ઊકલ્યું નૈ ...
વર્ષો પહેલા.....
ભાઈબંધ અનંતે એની કોઈ ચહિતીને,
આ વાત કહી 'તી ...
જો કે કઈ ચહિતીને ક્યારે
આ વાત કહી 'તી ...
એ, મને ખબર નથી ...
કેમકે આ વાતો એણે આદત વશ
બિલકુલ ગરબડીયા અક્ષરે....
છૂટા છવાયા ફાટેલ તૂટેલ કાગળ પર....
વર્ષો પહેલા લખી 'તી...
જે કાગળિયા હવે તો,
સાવ કરતા સાવ્વ પીળા પડી ચૂક્યા છે..!
બસ સાવ અણીના ચૂક્યા છે ...
ના સુધારો,ના વધારો ,
આ એનાજ શબ્દોનો સીધો ઉતારો છે ...
એમાં એણે લખ્યું છે કે ,,,,
શા માટે આવું થાય છે મને ?
કૈ ખબર નથી પડતી ...
@@@@@@@@@@@@@@@@
સાચે ! ક્યારેક તો તારી હરકતોથી હું ભીતરથી ખળભળી જાઉ છું !
'ને ક્યારેક તું એવી ગમ્મત કરે છે કે હું આખોય ઝણઝણી જાઉં છું !
પ્યારી મારા મનને તું આમ બહેકાવ નહીં ! ક્યાક એ બહેકી જશે તો.!!
પાછો એજ "અનંત" પ્રેમ ! રહેવાદેને યાર ..! હું પ્રેમથી ડરી જાઉં છું !
"અનંત"
"અનંત" અગર જો તું આમ સતત સામે આવ્યા કરશે...
તો હાલત એ થશે પછી કે, હું પણ આખરે બહેકી જઈશ ...
પછી મારો વાંક ના કાઢજે કૈ દૌ છું ! અગર જો હું ભમરા-
માફક તને ચૂમી લઇશ તો તુય ફૂલોની માફક મહેકી જઈશ...
"અનંત"
એટલે પછી ક્યારેક ક્યારેક,
કેવું કેવું થાય છે તને ખબર છે ... ?
ક્યારેક ક્યારેક તો,
એવો વિચાર પણ આવે કે ,,,
આખરે શું સંબંધ છે....?
આપણી વચ્ચે ?
ખૈર.....
એક ના એક દીન એ પણ સમજાઈ જશે...
જોકે મજા "અનંત" અલૌકિક પ્રેમની,
એવું બધુ કઈ ના સમજાય,
ત્યાં સુધી જ હશે ....
સંબંધને જો નામ મળશે તો નાશ થશે ...!
ઇતિહાસ રચશે, સંબંધ જો બે નામ હશે ...!
હાં "અનંત" પ્રેમમાં જરૂર બદનામ થશે...!
પણ શું નામ થકી,
રૂહને કદિ આરામ મળશે ...?
અને ક્યારેક ક્યારેક તો,
આવું બધુ પણ થાય છે..!
ક્યારેક તો હું સાવ સૂનમૂન 'ને ક્યારેક તો એકધારા આવે છે.
કોણ જાણે કેમ ? વિચારો મને સતત તારા બસ તારા આવે છે.!
સાચે ! હું જૂઠું નથી બોલતો હોં, હ્રદય પર હાથ મૂકીને તુય સાવ-
સાચું કહેજે ! શું તનેય ક્યારેક ક્યારેક વિચારો મારા આવે છે?
હું નિષ્કર્ષ પર કેમ આવું ભલા કે, હું જે ધારુ છું એજ તું વિચારે છે?
કે પછી કૈ જુદુજ.! તારી તરફથી ક્યાં કોઇ એવા, ઠોસ ઇશારા આવે છે.
અને હાં, જ્યારે તું મારા માટે ‘ખાસ’ શબ્દ પ્રયોજે છે ને ! ત્યારે...
સાલું મારુ મન માનતું નથી.!.અને, મને આંખે અંધારા આવે છે.!
જો કે તારો ગુસ્સોય વાજબી જ છે, હું કૈ સમજતો નથી કદાચ,!
બાકી તારા તરફથી તો ક્યારેક આડકતરા અટકચારા આવે છે.!
આખરે શું સંબંધ છે આપણી વચ્ચે ?
ખૈર...
એ વાત જાણી જોઈને જવા દઈએ....
ચાલ આજ મજા એ વાતની લઈએ....
કે,,,,
મને તો સતત બસ વિચારો તારા આવે...
તનેય ક્યારેક તો વિચાર મારા આવે છે.!
"અનંત" મારો પ્રેમ..! શુધ્ધ છે..!
વિચારો પ્રેમના પણ ..!
સાવ ચોખ્ખા ને ચટ.!!
તો બીજી શું ખટપટ...!
બોલ હવે જટપટ ..!
કે, હવે.......!
તને કૈ,
વિચાર પ્યારા પ્યારા આવે છે.?
“અનંત”
બ્લાસ્ટ :-
"અનંત" જે છે તેને તું હાથમાં રાખ ચાહે બાથમાં રાખ ..!
હું કેવળ પ્રેમ છું ! મને હ્રદયમાં રાખ અને આંખમાં રાખ ..!
તારો ચહેરો ખીલ ખીલ ખીલશે મારા થકી ...
બસ તારી આંખોમાં ચમક હશે મારા થકી...
"અનંત" હું અંધારે ઉગું છું ! દિવસની નહીં રાતની શોભા છું !
તું આંખ મીંચીને સૂતા પહેલા પ્રેમથી મને આંખોમાં આંજ ...!
"અનંત"
પછી, આગળ કાગળ ફાટેલા હોય તેથી મને વધુ ઊકલ્યું નૈ ...
All reactions:
18Himatbhai Mehta, Shree Nasib and 16 others58
18
Most relevant
Comments
Hafeez Kazi
વાહ વાહ
નિર્દોષ ગુનેહગાર
હાં , પણ હવે પોઢી જાવો ...
રાત પડી ગઈ કાજી સાહેબ ... 
Hafeez Kazi
Shaheri ka vaqt khatm hua
2'%3E%3Cpath d='M15.9963 8c0 4.4179-3.5811 7.9993-7.9986 7.9993-4.4176 0-7.9987-3.5814-7.9987-7.9992 0-4.4179 3.5811-7.9992 7.9987-7.9992 4.4175 0 7.9986 3.5813 7.9986 7.9992Z' fill='url(%23paint0_linear_15251_63610)'/%3E%3Cpath d='M15.9973 7.9992c0 4.4178-3.5811 7.9992-7.9987 7.9992C3.5811 15.9984 0 12.417 0 7.9992S3.5811 0 7.9986 0c4.4176 0 7.9987 3.5814 7.9987 7.9992Z' fill='url(%23paint1_radial_15251_63610)'/%3E%3Cpath d='M7.9996 5.9081c-.3528-.8845-1.1936-1.507-2.1748-1.507-1.4323 0-2.4254 1.328-2.4254 2.6797 0 2.2718 2.3938 4.0094 4.0816 5.1589.3168.2157.7205.2157 1.0373 0 1.6878-1.1495 4.0815-2.8871 4.0815-5.159 0-1.3517-.993-2.6796-2.4254-2.6796-.9811 0-1.822.6225-2.1748 1.507Z' fill='%23fff'/%3E%3C/g%3E%3Cdefs%3E%3CradialGradient id='paint1_radial_15251_63610' cx='0' cy='0' r='1' gradientUnits='userSpaceOnUse' gradientTransform='matrix(0 7.9992 -7.99863 0 7.9986 7.9992)'%3E%3Cstop offset='.5637' stop-color='%23E11731' stop-opacity='0'/%3E%3Cstop offset='1' stop-color='%23E11731' stop-opacity='.1'/%3E%3C/radialGradient%3E%3ClinearGradient id='paint0_linear_15251_63610' x1='2.3986' y1='2.4007' x2='13.5975' y2='13.5993' gradientUnits='userSpaceOnUse'%3E%3Cstop stop-color='%23FF74AE'/%3E%3Cstop offset='.5001' stop-color='%23FA2E3E'/%3E%3Cstop offset='1' stop-color='%23FF5758'/%3E%3C/linearGradient%3E%3CclipPath id='clip0_15251_63610'%3E%3Cpath fill='%23fff' d='M-.001.0009h15.9992v15.9984H-.001z'/%3E%3C/clipPath%3E%3C/defs%3E%3C/svg%3E)
'/%3E%3Cpath d='M16.0001 7.9996c0 4.418-3.5815 7.9996-7.9995 7.9996S.001 12.4176.001 7.9996 3.5825 0 8.0006 0C12.4186 0 16 3.5815 16 7.9996Z' fill='url(%23paint1_radial_15251_63610)'/%3E%3Cpath d='M16.0001 7.9996c0 4.418-3.5815 7.9996-7.9995 7.9996S.001 12.4176.001 7.9996 3.5825 0 8.0006 0C12.4186 0 16 3.5815 16 7.9996Z' fill='url(%23paint2_radial_15251_63610)' fill-opacity='.5'/%3E%3Cpath d='M7.3014 3.8662a.6974.6974 0 0 1 .6974-.6977c.6742 0 1.2207.5465 1.2207 1.2206v1.7464a.101.101 0 0 0 .101.101h1.7953c.992 0 1.7232.9273 1.4917 1.892l-.4572 1.9047a2.301 2.301 0 0 1-2.2374 1.764H6.9185a.5752.5752 0 0 1-.5752-.5752V7.7384c0-.4168.097-.8278.2834-1.2005l.2856-.5712a3.6878 3.6878 0 0 0 .3893-1.6509l-.0002-.4496ZM4.367 7a.767.767 0 0 0-.7669.767v3.2598a.767.767 0 0 0 .767.767h.767a.3835.3835 0 0 0 .3835-.3835V7.3835A.3835.3835 0 0 0 5.134 7h-.767Z' fill='%23fff'/%3E%3Cdefs%3E%3CradialGradient id='paint1_radial_15251_63610' cx='0' cy='0' r='1' gradientUnits='userSpaceOnUse' gradientTransform='rotate(90 .0005 8) scale(7.99958)'%3E%3Cstop offset='.5618' stop-color='%230866FF' stop-opacity='0'/%3E%3Cstop offset='1' stop-color='%230866FF' stop-opacity='.1'/%3E%3C/radialGradient%3E%3CradialGradient id='paint2_radial_15251_63610' cx='0' cy='0' r='1' gradientUnits='userSpaceOnUse' gradientTransform='rotate(45 -4.5257 10.9237) scale(10.1818)'%3E%3Cstop offset='.3143' stop-color='%2302ADFC'/%3E%3Cstop offset='1' stop-color='%2302ADFC' stop-opacity='0'/%3E%3C/radialGradient%3E%3ClinearGradient id='paint0_linear_15251_63610' x1='2.3989' y1='2.3999' x2='13.5983' y2='13.5993' gradientUnits='userSpaceOnUse'%3E%3Cstop stop-color='%2302ADFC'/%3E%3Cstop offset='.5' stop-color='%230866FF'/%3E%3Cstop offset='1' stop-color='%232B7EFF'/%3E%3C/linearGradient%3E%3C/defs%3E%3C/svg%3E)
Himatbhai Mehta
ખૂબ. અધરૂ છે બધુ
Pradip Nagadia
છૂટું છવાયું છે તો ય છવાઈ જાય તેવું છે જ.
નિર્દોષ ગુનેહગાર
Sheetal Shah એ ગાંડી તારા જેવો ભ્રમ તો અગાઉ પણ કઈ કેકલીય ને થયેલો ....
અને પછી,,,
ભાંગી ગ્યો....
નિર્દોષ ગુનેહગાર replied
·
1 reply
નિર્દોષ ગુનેહગાર
पगली...
तने मोडी खबर पडे ,एमा मारो शु वांक !
નિર્દોષ ગુનેહગાર
हअ,
अकलेज हु तने लागु छु ..!
નિર્દોષ ગુનેહગાર
गजा बारनी वात छे !अकले तो ,एने कदुना हाथ उंचा करी दीघा छे ! एक दि' तो कंटाळीने माराथी छुटकारो पामवा वेंचवाय काढ्यो तो मने !पण कोईए खरीद्यो नै.एमा मारो शु वांक ले पण ..!
નિર્દોષ ગુનેહગાર
ઔહ તમે વર્ષો ગણો છો.!!!
તો મારા દિવસો કેમ નકામા જાય છે.?
મને એ નથ સમજાતું કે,ભુલ ભુલમા ભુલથી સ્પર્શ અહીં માર્રી આંગળીના ટેરવાએ કર્યો.. (મે તો કશું કર્યું જ નથી)
ઝણણ ઝણણ ઝણઝણઝણ
ઝણ ત્યાં કેમ થાય છે..? શું લેવાને.! હું એમ કૌ છું શું લેવ્લા ને.!એક નીર્દોષ પર ખોટા ઈલ્જામ લગાવે છે.!
અક્કલ વગરની...
નિર્દોષ ગુનેહગાર
Pari Shah હું ક્યાં કઈ બોલ્યો
નિર્દોષ ગુનેહગાર
Radha Avtaar Kishan....
તનેય વાંધા પડતાં હોય એમ ,
જેમ અનેકને પડે છે તો ,,,
તું તારા કાન બંધ કર અર્થાત ... તારા કાનમાં રૂ ના પુંબળા ભરાવ....
હું આપો આપ ખામોશ જણાઈશ ...
જો કે ભાઈબંધે તો તમારા બેઉ જેવી કંટાળેલી ને ચોખ્ખુજ કહી દીધેલું કે,,,
આ લ્યો , તમે બેઉ / સૌ વાંચી લ્યો ....
Shree Nasib
mne to anant vato anant jevi j lage che mne kantado nty aavto tam tmare chalu rakh jo
Shree Nasib
masti ekla ekla chade saru to gothvya krjo pn prem ma to hardam masti j hoy e pagal panu j mara maTe ghnu che tmne anant ni mastI chade ne mne enu pagal panu...

Shree Nasib
Aya aavvani jrur ny pde chepi rog nthi aa etle....Doctor pn thaki jase mara Thi to hospital bandh kri ne bhagi jase e pn.....Pet pakdi ne hstu emoji
Shree Nasib
હુ કાંઈ જ નહીં કહુ.... બસ મૌન...
નિર્દોષ ગુનેહગાર
ખોટ્ટું ના બોલ ! મૌન રહેવું એકલું આસાન નથી.!
વર્ષો પહેલા ભાઈબંધે ભાઈબંધને કહ્યું હતું કે ,ભાઈબંધ :- હોઠનું બંધ હોવું એનો અર્થ એ નહીં "અનંત" કે મૌન છે તું !
મનમાં ને મનમાં તો મન તારું સતત બકબક કરે છે ! બોલ ! એનું શું !?
Shree Nasib
હા બસ તૌ એ જ મૌન ... ગણગણયા કરતું અંદર સતત...
પણ હુ નય જ બોલું...
Shree Nasib
એ તૌ સંભળાય જ ને ...ઉહ મને તો દેખાય પણ
નિર્દોષ ગુનેહગાર
શું દેખાય.?
Shree Nasib
નય કહુ....
Shree Nasib
હમમમમ
Shree Nasib
બમ...
નિર્દોષ ગુનેહગાર
અક્કલ વગરની પથ્થારી ફરાવી નાખી આખ્ખા ગીતની અડધેથી
Shree Nasib
to ફરી થિ પથારી કરી લો....
Shree Nasib
ઉહ....
Shree Nasib
તો શુ કરું ...
Shree Nasib
નહિ કરવું તો... મારુ કામ ન હોઈ તો હું ન જ કરૂ ને uhhhh...
Shree Nasib
મને આવડે હોઠ મારોડતા એટલે તમને આવડે તો તમે પણ કરો ને...
હાહા તમને બધી જ ખબર હોય નય...!!
Shree Nasib
મગર....શુ ?

No comments:
Post a Comment