એક જ્યોતિષ ...
એપ જ્યોતિષ ...
એપ જ્યોતિષ ...
પેજ ખૂલે છે મારી ડાબી સાઇડમાં બ્લ્યુ ખાનામાં વ્હાઇટ અક્ષરે જે હું બહુ ઓછી જાણું છું એ અંગ્રેજી ભાષામાં જે કઈ લખ્યું છે .. તે પૂરું સમજ્યા વિના હું ઠોકં ઠોક કરું છું ...
એ સિવાય હું કશું જ જોઈ નથી શકતો, નેટ ધીમું હોય ત્યારે ચિત્ર ની જગ્યા પર માત્ર ટપકું જ આ આવે એ તો બધાને ખબર જ હોય .... કે નૈ.... ?
પહેલી વાર મિત્ર amarish patel ભાઇ વાળું જોયું ને સમજી લીધું આવું બધુ જ કઈક થશે ..
બસ ... પછી લાંબુ વિચારે એ બીજા .. હું નૈ... 
અને પરિણામ ની પરવા કરે ઇ પડોશી .. હું નૈ... 
છો ને કોઈએ ગમ્મત ખાતર આ એપ બનાવ્યું હોય...
પણ મજા આવે એવું છે ...
સાચું કે ખોટું જે રિજલ્ટ જે પણ સામે આવે....
મજા આવે છે ...
ખોટે ખોટું પણ ખુદ વિષે આવતું પરિણામ ...
જાણવાની જિજ્ઞાશા રોકી નથી શકાતી ... 
અંતમાં ભાઈબંધની કહેલી વાત યાદ આવી આ નવરાશની પળમાં ...
"અનંત" બસ મને તો કોઈ રસ્તો બતાવવા વાળું જોઇયે ...
પછી એ બધા જ્યાં ચાલતા હોય ત્યાં અમને દોડતા હોઈએ ....
"અનંત"
અંત સુધી હું પરિણામ થી અજાણ રહું છું ....
કારણ નેટ રાબેતા મુજબ સાવ ધીમું હોય છે ...
કાલે પણ એવું જ હતું આજે પણ એવું જ છે...
મે નથી જાણ્યું જે બધુ હજુ સુધી મારા વિષે...
એ બધુ , સાચું , ખોટું સૌથી વધુ મારા પહેલા ફાસ્ટ નેટ વાળા જાણશે મારા વિષે.....

સોઈખવટ :- જ્યારથી amrish patel ભાઈ વાળું એપ પંડિત એપ દયાળ જોયું ...
થોડું ઘણું જ્યોતિષ જેવુજ છે એટલે આવું નામ આલ્યું ..
તો જોયું ત્યારથી હુંય એના ચારે રવાડે ચડી ગયેલો ...
બૌ બધી ખબર ના પડે, શું આવે છે, શું જાય છે ...
મને કશું દેખાતું નથી, તમને શું શું દેખાય છે... ?
આમ આજે લગભગ નો લાભ લઈ લીધો... 
પછી અચાનક મને દેખાવા લાગ્યું .... 
ત્યારે એક ઘટના ઘટી...
મે મને ના દેખાતી ઇમેજ પર ક્લિક કર્યું ...
તો હું પાછો ત્યાં પહોંચી ગયો ... અને ....
પહેલી બે લાઇન ...
ઠીક હવે...હઇશે હવે એ તો કહે .. 
અને છેલ્લી બે લાઇન ... સમજ્યા ભઈ એ બધુ ... 
પણ વચ્ચે ની લાઇન વાંચી ...
મારા વિષે જાણી ને હું .... બીજું કાય નૈ ....
બીજું કાઇ જ ના થ્યુ પણ હું રીતસરનો શરમાઈ ગ્યો ... 
અટલે મને વિચાર આયવો.... કે... 
જોકે જાણવાનું તો બધાય ને મન થાય ....
પણ જણાવાય ..!!! નૈ કાય... 
તો ચેતવી દેવું સારું .... 
ખાસ નોંધ :- આ એક માત્ર એપના ચેપથી સ્ત્રીઓએ બચવું.... 
આગે તેરી મરજી બલમવા...
આગે જેની જેવી મરજી .... 
શું છે કે ... એમાં એવું છે કે ....
બધુ તો સમજ્યા હવે... પણ બધુજ છતું થઈ જાશે.... 
છતું થાય એનોય વાંધો નથ,,, પણ બીજું કાય નય આયા બધાય ઈજ હાચું માની લેશે....
જો કે ઇ હાચુય હોય શકે પણ શાને નાહક શકના સકંજામાં સપડાવું હે .... 
જોકે છોડાવનાર ની લાઇન લાગે પણ ઇ સારું નૈ.... 
જો આ એપનો ચેપ લાગશે તો બધુ ઊંધું ચીતું થઈ જશે... 
ચેતવણી પૂરી....
ચેતવણી આપવાનું કારણ આ ચિતરમા ચિતરાયેલું છે... 
જોકે ..... 










No comments:
Post a Comment