વર્ષો પહેલાં ભાઈબંધ અનંતે....
એને ખૂબ ચાહતી પણ તેમ છતાં...
વાણી વર્તન કે વ્યવહાર મા તે પોતાની
ચાહત વ્યક્ત ન કરતી ચહીતીને કહેલી વાત.!
બીલકુલ ના ડર તુ ફક્ત વ્યક્ત કર
મારી જેમજ મારા પ્રત્યે તારી સંવેદના
તારી લાગણીને પણ વાચા ફૂટે તો સારૂ.
મારી જેમ મારા પ્રત્યેનો તારો "અનંત"
પ્રેમ પણ વરસે ને માજા મુકે તો સારૂ.
"અનંત"
No comments:
Post a Comment