ટીપું સુલતાન
ટીપું...!
એટલે...
ટીપું...!
આખાય બ્રહ્માંડ અને તેના સર્જનનું રહસ્ય એક ટીપામાં છુપાયેલું કે સમાયેલું છે!
આવું જ્યારે વર્ષો પહેલાં જૂના-પુરાણા ખંડેરની અંદર, એક મધરાતે જામેલી મહેફિલ દરમિયાન ચાયની ચૂસકી ભરતાં ભરતાં વાત-વાતમાં અજ્ઞાનીએ કહ્યું, ત્યારે 'અનંતે' ઝુર્૨૨૨૨ કરતો ચાયનો એક કસ ખેંચી અજ્ઞાની સામે જોઈને કહ્યું:
"અચ્છા, તો એનો અર્થ એ જ કે ટીપું અનંત યુગોથી, એટલે કે અનંત-અનાદિ કાળથી અસ્તિત્વ ધરાવે છે! આ ધરા પર અને ગગન પર... એમ જ ને?"
અજ્ઞાનીએ કહ્યું: "હા, બિલકુલ એમ જ! ટીપું અનંતકાળથી અસ્તિત્વ ધરાવે છે. એની સાબિતી એ જ કે આજે પણ આ અવની પર સૂક્ષ્મ જંતુથી લઈને વિશાળકાય પ્રાણી અસ્તિત્વ ધરાવે છે. આપણા સૌનું અસ્તિત્વ એ જ એક ટીપાને અધીન છે!"
ચાયનો અંતિમ ઘૂંટ ભરીને, એ જ મધરાતે 'અનંતની' કુંવારી કલમમાંથી આ ટીપાનું સર્જન થયું હતું. 'ટીપું' શીર્ષક હેઠળ ટીપાંની રચનાનું સર્જન એમ ને એમ કંઈ થતું જ નથી!
ટીપું
મીઠું-ખારું, ખારું-મીઠું,
નીચે-ઉપર, ઉપર-નીચે,
સતત આવતું-જતું દીઠું.
વાદળમાં સાગરનું ટીપું!
સાગરમાં વાદળનું ટીપું!
ગાગરમાં વાદળનું ટીપું!
અહા! નળમાંથી ટપ-ટપ ટપકતું દીઠું મેં જળનું ટીપું,
'ને પછી દીઠું મેં ફૂલો પર બાઝેલું એક જાકળનું ટીપું.
ટીપે-ટીપે ટીપાંથી સર્જાયું જો કેવું આ જગત વિશાળ!
સૂક્ષ્મ નજરે જોતાં દેખાય છે, ટીપાં સાથે લડતું ટીપું.
હૃદયની વાત કહે, સુખે-દુઃખે આંખથી આંસુ રૂપે વહે,
દીઠું આજ મેં આંખેથી છલકી ગાલ પર ઢળતું ટીપું.
અને પછી આ ધરતી પર કેટ-કેટલું ઊગી નીકળે છે,
નભથી વરસીને ધરા પર જ્યાં ટપકે છે વાદળનું ટીપું!
અહા..! "અનંત" આ ટીપું કેટલું અદભુત, અલૌકિક અને ચમત્કારિક છે કે માણસમાંથી માણસ સર્જે માણસનું ટીપું!
— "અનંત"
ઘટસ્ફોટ:
અનંતની આ રચના શ્રદ્ધા પટેલજીએ વાંચી અને તેઓ એક જ શબ્દ બોલ્યા: "TIPU Sultan..."
(જોકે એ વાત નોખી છે કે પછી એમણે શરમના માર્યા જીભડી કાઢી! :) )
મને એમણે કહેલું વાક્ય અનંતની રચના સાથે બિલકુલ બંધ બેસતું લાગ્યું અને ખૂબ જ ગમ્યું. એ વાક્ય મારા મનમાં ઊંડે સુધી કોતરાઈ ગયું. તેથી તત્કાલ એ વાક્યને અનંતના 'ટીપાં' સાથે ભેળવી દીધું, અર્થાત્ વર્ષો પહેલાં ભાઈબંધ અનંતે લખેલી રચના "ટીપાં" સાથે શીર્ષક રૂપે આજીવન કેદ કરી લીધું!
વિસ્ફોટ (By Shraddha Patel):
"TIPU Sultan..."
સાચે જ "ટીપું" સુલતાન છે!
સાગરનું હોય કે વાદળનું હોય,
કે પછી નળથી ટપકતું જળનું હોય...
પાંપણનું હોય કે જાકળનું હોય,
પશુનું હોય કે પછી માણસનું હોય...
સાચે જ "ટીપું" આખી સૃષ્ટિનું સુલતાન છે! ટીપાં વિના તો જીવન સંભવી જ ન શકે.
ભાઈ, મેં તો કેવળ સુધાર્યું, મઠાર્યું, શણગાર્યું ને બસ થોડું અમથું આગળ વધાર્યું!
મને એમણે કહેલું વાક્ય અનંતની રચના સાથે બિલકુલ બંધ બેસતું લાગ્યું અને ખૂબ જ ગમ્યું. એ વાક્ય મારા મનમાં ઊંડે સુધી કોતરાઈ ગયું. તેથી તત્કાલ એ વાક્યને અનંતના 'ટીપાં' સાથે ભેળવી દીધું, અર્થાત્ વર્ષો પહેલાં ભાઈબંધ અનંતે લખેલી રચના "ટીપાં" સાથે શીર્ષક રૂપે આજીવન કેદ કરી લીધું!
વિસ્ફોટ (By Shraddha Patel):
"TIPU Sultan..."
સાચે જ "ટીપું" સુલતાન છે!
સાગરનું હોય કે વાદળનું હોય,
કે પછી નળથી ટપકતું જળનું હોય...
પાંપણનું હોય કે જાકળનું હોય,
પશુનું હોય કે પછી માણસનું હોય...
સાચે જ "ટીપું" આખી સૃષ્ટિનું સુલતાન છે! ટીપાં વિના તો જીવન સંભવી જ ન શકે.
ભાઈ, મેં તો કેવળ સુધાર્યું, મઠાર્યું, શણગાર્યું ને બસ થોડું અમથું આગળ વધાર્યું!
બ્લાસ્ટ - ૧:
આ ભીની ભીની વરસાદી મોસમમાં,
તારી બદલે તારી યાદ આવે...
એના કરતાં તો, જો તું જ મારી પાસ આવે,
તો... બીજું કંઈ જ નહીં,
હું ખાલી એમ કહું છું કે—તો આપણે બંને ભેગા પલળીએ!
"અનંત"
બ્લાસ્ટ - ૨:
"ટીપાંની તરસ 'ને દરિયામાં ડૂબકી"
તે દિવસે વાતના અંતે, રાતના અંતે અનંતે ટૂંકમાં કંઈક ગૂઢ કહ્યું. પણ મને મારી અક્કલે સમજાયું નહીં, એટલે મેં અનંતને પૂછ્યું: "અર્થાત્?"
ત્યારે જવાબમાં અનંતે કહ્યું:
"પ્રેમની એક મીઠી બુંદ પામવા, એટલે કે ટીપાંથી ટીપાંની તરસ છિપાવવા—નર-નારી, અર્થાત્ નર-માદા, અર્થાત્ છોકરો-છોકરી, અર્થાત્ પુરુષ અને સ્ત્રી, અર્થાત્ માનવમાત્ર આ 'અનંત' સંસારના ખારા દરિયામાં ડૂબકી લગાવે છે!
બસ, એક ટીપાંથી ટીપાંની આ અનંત યાત્રા અનંત-અનાદિ કાળથી ચાલે છે! તોપણ અંતે અધૂરો આવેલો, તરસ્યો આવેલો માનવી અધૂરો અને તરસ્યો જ રહી જાય છે! અને એ અધૂરપ તથા તરસ સાથે પાછો જાય છે, જે ફરી માત્ર ટીપાં માટે, ટીપાં થકી પાછો આવે છે!"
(જોકે ઊંઘના માર્યા આટલું સમજાવવા છતાં મને એ વાત પૂરતી સમજાઈ નહીં, એ વાત નોખી છે!)
@@@
ટીપું સુલતાન
ટીપું
ઘટસ્ફોટ:
બ્લાસ્ટ - ૧:
બ્લાસ્ટ - ૨:
બ્લાસ્ટ - ૩:
બ્લાસ્ટ - ૪:
.jpg)

ટીપું..!
એકલે ...
ટીપું ...!
આખાયે બ્રહ્માંડ અને બ્રહ્માંડના સર્જનનું રહસ્ય ...
એક ટીપામાં છુપાયેલું સમાયેલું છે ..!
આવું જ્યારે વર્ષો પહેલા ....
જુના પુરાણા ખંડરની અંદર ....
એક મધરાતે...
જામેલી મહેફિલ દરમ્યાન ચાયની ચૂસકી ભરતા ભરતા...
વાત વાતમાં અજ્ઞાનીએ કહ્યું ...
ત્યારે અનંતના ઝહનમાં આ ટીપું ફોર્યું ... અર્થાત સ્ફુર્યું એમ ..!
અને પછી એ ટીપું એક ટીપું ટીપે ટીપે શબ્દોમાં મહોર્યું ...
અનંતે અજ્ઞાની ની વાત બાદ કહ્યું .
હાં તો અજ્ઞાની એનો અર્થ એજ ને કે ટીપું ..!
અનંત અનાદી કાળથી અસ્તિત્વ ધરાવે છે ....
આ ધરા પર અને ગગન પર એમજ ને ..?
અજ્ઞાની એ કહ્યું હાં અનંત બેશક ..!
ટીપું અનંતકાળથી અસ્તીત્વ ધરાવે છે ..!
એની સાબીતી એજ કે,
આજે પણ આ અવની પર ..
શુક્ષ્મ જંતુ થી લઈને વિશાળ કાય પ્રાણી
અસ્તીત્વ ધરાવે છે !
આપણું સૌનું અસ્તીત્વ એજ એક ટીપાને અધીન છે..!
સુરર્રરરર ... કરતો ચાયનો અંતિમ ઘૂંટ ભરી ...
એ રાત્રે શીઘ્રજ અનંતે આ ટીપાનું સર્જન કરેલું ...
એકલે કે ટીપુ શીર્ષક હેઠળ ટીપાની રચનાનું સર્જન કરેલું એમ ...! -
-નેમ કાય થતું જ નથી ..!
ટીપું...!
મીઠુ ખારું, ખારું મીઠું
નીચે ઉપર ,ઉપર નીચે.
સતત આવતું જતું દીઠું.
વાદળમાં સાગરનું ટીપું.
સાગરમાં વાદળનું ટીપું.
ખારું મીઠુંમીઠુ ખારું,
ઉપર નીચે,નીચે ઉપર .
સતત જતું આવતું દીઠું.
વાદળમાં સાગરનું ટીપું !
ગાગરમાં વાદળનું ટીપું !
એક અલૌકિક ટીપું..!
અહા, નળમાથી ટપ ટપ ટપકતું દીઠું મે જળનું ટીપું.
'ને પછી દીઠું મે ફૂલો પર બાઝેલું એક જાકળનું ટીપું.
ટીપે ટીપે ટિપાથી સર્જાયું જો કેવું આ જગત વિશાળ .
સૂક્ષ્મ નજરે જોતાં દેખાય છે ટીપાં સાથે લડતું ટીપું.
હ્રદયની વાત કહે, સુખે દૂ:ખે વહે આંખથી આંસુ રૂપે.
દીઠું આજ મેં આંખેથી છલકી ગાલ પર ઢળતુ ટીપું.
અને પછી આ ધરતી પર કેટ કેટલું ઊગી નીકળે છે !
નભથી વરસીને ધરા પર જ્યાં ટપકે છે વાદળનું ટીપું.
અહા..! "અનંત" આ ટીપું ! કેટલું અદભુત અલૌકિક અને -
ચમત્કારિક છે. કે,માણસમાંથી માણસ સર્જે માણસનું ટીપું..!
“અનંત”
*ब्लास्ट*
और फिर बाद में अनंत ने लिखी कहानी बूंद की ...
बूंद..!
औरत और मर्द् दोनोके जिस्मके किसी कोनेमे छुपी हुई दो चार बुँदे ...!
"अनंत" जाने क्या क्या सोचने करने पर मजबूर कर देती है ..!
बूंद बूंद को तरसते दुनिया वाले बूंद बूंद से बसी हे दुनिया.
ये वो दो चार पल है.!
जो इतने हसी लगते है की उनके सामने हर चीज बे नूर लगती है..!
ये बूंद कुछ दो चार पल के लिए जिन्दगीको जिंदगी से करीब लानेको मजबूर कर देती है ..!
और ये बूंद उस दो चार पल गुजर जाने के बाद , जिस्मसे जिस्म को दूर दूर कर देती है...!
"अनंत"इस दो बूंद के कारण ही उस दो चार पल में कैसा कैसा महेसुस होता है....
इस दो बूंद के ही कारण ऐसा महेसुस होता है जैसे पूरी दुनिया बाहोमे आ गई हो ..!
ये बूंद कुछ दो चार पल के लिए औरत और मर्दको इस कदर पागल कर देती है ...
ये बूंद ओरत और मर्द दोनोकी आंखोमे एक मस्ती एक नशा ओ नूर भर देती है ...
फिर वो दो चार पल इतने हसी लगते है की उनके सामने हर चीज बे नूर लगती है..!
अगर मुलाकात ओ मिलन महोबतमें हो रुह कायम तो नशेमे चक्चुर कर देती है..!
वर्ना उस पल के गुजरने के बाद सारे अरमा-ओ -ख्वाबो को चकना चूर कर देती है.. !
औरत और मर्द् दोनोके जिस्मके किसी कोनेमे छुपी हुई ये दो चार बुँदे ...!
"अनंत" जाने क्या क्या सोचने करने पर मजबूर कर देती है ..!
"अनंत"
ઘટસ્ફોટ...
અનંત ની આ રચના .........
Shraddha Patel જી એ વાંચી ..
અને એ એક જ શબ્દ બોલ્યા .. "TIPU"sulatan ..."
જો કે પછી જીભડી કાઢી ... :)
મને રચના સાથે બિલકુલ બંધ બેસતું વાક્ય ગમ્યું ...
અને એનું વાક્ય મારા મનમાં વિસ્ફોટ થઈ ને કોતરાઈ ગયું....
અને મે એના શબ્દને ભાઈબંધની રચના સાથે આજીવન કેદ કરી લીધો ...!
વિસ્ફોટ:- by Shraddha Patel ....
"TIPU"sulatan ..."
"સાચે જ "ટીપું" સુલાતાન" છે....
સાગરનું હોય કે વાદળનું હોય....
કે પછી નળથી ટપકતું જળનું હોય.
પાંપણ નું હોય કે ઝાકળનું હોય ...
પશુનું હોય કે પછી માણસનું હોય...
સાચે જ "ટીપું" આખી શ્રુષ્ટિનું સુલાતાન હોય છે....
ટીપાં વિના જીવન સંભવી જ ના શકે....
ભઈ મે તો કેવળ સુધાર્યું મઠાર્યું શંગાર્યું ...
ને બસ થોડું અમથું આગળ વધાર્યું....
બ્લાસ્ટ:-"અનંત"
આ ભીની ભીની વરસાદી મૌસમમાં ....!
તારી બદલે તારી યાદ આવે ...
એના કરતાં તો.....
જો તુજ મારી પાસ આવે ...
તો,,,
બીજું કાઇ જ નૈ....
હું ખાલી એમ કૌ છું કે.....
તો આપણે ભેગા પલળીયે....!
"અનંત"
*બ્લાસ્ટ*
"ટીપા ની તરસ 'ને દરિયામાં ડૂબકી"
"અનંત" ટીપા ને ટીપાં ની તરસ "અનંત"...
"અનંત"
.jpg)



.jpeg)
.jpeg)
.jpeg)
.jpeg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)


.jpg)
.jpg)
.jpg)
No comments:
Post a Comment