નીચે જણાવ્યા મુજબના ગુણ ધરાવતી સ્ત્રી .!
અતિ ભાગ્યશાલી પુરુષને જ પ્રાપ્ત થાય છે....
પુરુષ માત્ર મજબૂત ઘર બનાવી શકે.
અતિ ભાગ્યશાલી પુરુષને જ પ્રાપ્ત થાય છે....
પુરુષ માત્ર મજબૂત ઘર બનાવી શકે.
મંદિર માફક તો એને સ્ત્રીજ સજાવી શકે.
સ્ત્રી ઘરને સજાવી શણગારી શકે છે.
સ્ત્રી જ ઘરને મંદિર બનાવી શકે છે.
જે સ્ત્રીની આંખમાં શરમ લજ્જા નથી.
જે સ્ત્રીની વાણીમાં મીઠાશ કે નમ્રતા નથી.
જે સ્ત્રીના વ્યવહારમાં સભ્યતા નથી.
જે સ્ત્રીમાં મનમાં ક્ષમા સમતા નથી.
સુંદરતા સૌને હાંસિલ નથી પણ,,!
પણ જે સ્ત્રીમાં સુધ્ધતા નથી.
જે ઘરના ખૂણેખૂણા માં સુઘડતા નથી.
શયન કક્ષમાં જે સ્ત્રી થતી રતિ રંભા નથી.
જે ઘરના ખૂણેખૂણા માં સુઘડતા નથી.
શયન કક્ષમાં જે સ્ત્રી થતી રતિ રંભા નથી.
જે સ્ત્રીના હ્રદયમાં દયા,કરુણા,મમતા નથી.
એ સ્ત્રી સ્ત્રી જ નથી...!
માત્ર સ્ત્રીનું લોભામણું છેતરામણું શરીર છે .
જે સ્ત્રીમાં સ્ત્રીનો આત્મા નથી... !
"અનંત"
અજ્ઞાની સ્ત્રી ઘર કામમાં ઠીક ઠીક પાવરધી ...
પણ શયન કક્ષે રતિ કામમાં હોય જે સાવ ઠંડી ...
મારી દ્રષ્ટિએ એવિ સ્ત્રી કામવાળી થી વિશેષ કશું જ નથી... !
"અનંત"
"અનંત"
અજ્ઞાની સ્ત્રી ઘર કામમાં ઠીક ઠીક પાવરધી ...
પણ શયન કક્ષે રતિ કામમાં હોય જે સાવ ઠંડી ...
મારી દ્રષ્ટિએ એવિ સ્ત્રી કામવાળી થી વિશેષ કશું જ નથી... !
"અનંત"
No comments:
Post a Comment