બાયડી
ક્યાં હવે બાયડી રઈ...
સેંથા
ગયા સાડી ગઈ....
બાયડી
ક્યાં હવે બાયડી રઈ...?
પુરુષ
સમોવડી થાવા કાજે ...
ખુદની
જાત ભૂલતી ગઈ...
બાયડી
ક્યાં હવે બાયડી રઈ...
હદથી વધુ વાઇડી થઈ...
બાયડી ક્યાં હવે બાયડી રઈ...?
ભાયડા ને પણ દુ:ખી કર્યા ...
ને અંતે પોતે પણ દૂ:ખી થઈ...
બાયડી ક્યાં હવે બાયડી રઈ...?
સંસ્કાર સઘળા ભૂલી ગઈ...
લાજ મર્યાદા ચાલી ગઈ ...
બાયડી ક્યાં હવે બાયડી રઈ...?
થઈને મર્દાના ચાલી રહી....
ના બાયડી રઈ , ના ભાયડી થઈ..
બાયડી ક્યાં હવે બાયડી રઈ...?
“અનત”
અડધી બાયડી અડધી ભાયડી ...
શબ્દકારે વસ્ત્રોને નહીં સંસ્કારને મહત્વ આપેલું છે.
વસ્ત્રો તો માત્ર પ્રતિક છે .
વસ્ત્રો ચાહે ગમે તે પહેરે .
શબ્દ કાર ને વસ્ત્રો સાથે બિલકુલ વિરોધ નથી..!
પણ નારી હ્રદયમાં , અને વિચારોમાં આવેલા પરીવર્તન સામે ફરિયાદ છે .
વિરોધ નથી... !
"અનંત"સ્ત્રીમાં થી જ્યારે સ્ત્રી પણું ગાયબ થઈ જાય છે,
ત્યારે એ સ્ત્રી ન રહેતા માત્ર સ્ત્રીનું શરીર જ રહી જાય છે .
"અનંત"
.jpg)
.jpg)
No comments:
Post a Comment