ટીપું..!
એકલે ...
ટીપું ...
આખાયે બ્રહ્માંડના સર્જનનું રહસ્ય ...
એક ટીપામાં છુપાયેલું /સમાયેલું છે ..!
આવું જ્યારે વર્ષો પહેલા ....
જુના પુરાણા ખંડરની અંદર ....
એક મધરાતે...
જામેલી મહેફિલ દરમ્યાન ચાયની ચૂસકી ભરતા ભરતા
વાત વાતમાં અજ્ઞાનીએ કહ્યું. ત્યારે
એકલે ...
ટીપું ...
આખાયે બ્રહ્માંડના સર્જનનું રહસ્ય ...
એક ટીપામાં છુપાયેલું /સમાયેલું છે ..!
આવું જ્યારે વર્ષો પહેલા ....
જુના પુરાણા ખંડરની અંદર ....
એક મધરાતે...
જામેલી મહેફિલ દરમ્યાન ચાયની ચૂસકી ભરતા ભરતા
વાત વાતમાં અજ્ઞાનીએ કહ્યું. ત્યારે
અનંતે સુર્રરરરર કરતાક ચાયનો એક કસ ખેંચી અજ્ઞાની સામે જોઈ કહ્યું. અચ્છા તો એનો અર્થ એજ કે ટીપું અનંત યુગોથી, એટલે કે,
અનંત અનાદિ કાળથી અસ્તિત્વ ધરાવે છે .!
આ ટીપાંનું સર્જન કરેલું ...
આ ધરા પર અને ગગન પર એમજ ને .?
અજ્ઞાનીને કહ્યું. હાં બીલકુલ એમજ.!
ઉપરોક્ત ચર્ચા બાદ અનંતે
એકલે કે ટીપુ શીર્ષક હેઠળ ટીપાંની રચનાનું
સર્જન કર્યું હતું એમ-
-નેમ કાય થતું જ નથી ..!
-નેમ કાય થતું જ નથી ..!
એજ મધરાતે અનંત ની કુંવારી કલમમાંથી...
ટપકેલું
ટીપું..!
મીઠુ ખારું, ખારું મીઠું
નીચે ઉપર ,ઉપર નીચે.
સતત આવતું જતું દીઠું.
વાદળમાં સાગરનું ટીપું.!
સાગરમાં વાદળનું ટીપું.!
વાદળમાં સાગરનું ટીપું !
ગાગરમાં વાદળનું ટીપું !
વાદળમાં સાગરનું ટીપું !
ગાગરમાં વાદળનું ટીપું !
અહા, નળમાથી ટપ ટપ ટપકતું દીઠું મે જળનું ટીપું.
'ને પછી દીઠું મે ફૂલો પર બાઝેલું એક જાકળનું ટીપું.
ટીપે ટીપે ટિપાથી સર્જાયું જો કેવું આ જગત વિશાળ.
સૂક્ષ્મ નજરે જોતાં દેખાય છે, ટીપાં સાથે લડતું ટીપું.
હૃદયની વાત કહે, સુખે દુઃખે આંખથી આંસુ રૂપે વહે.
દીઠું આજ મેં આંખેથી છલકી ગાલ પર ઢળતુ ટીપું .
અને પછી આ ધરતી પર કેટ કેટલું ઊગી નીકળે છે !
નભથી વરસીને ધરા પર જ્યાં ટપકે છે વાદળનું ટીપું.
અહા..! "અનંત" આ ટીપું ! કેટલું અદભુત અલૌકિક અને ચમત્કારિક છે.! કે,માણસમાંથી માણસ સર્જે માણસનું ટીપું..!
“અનંત”
ઘટસ્ફોટ...
*બ્લાસ્ટ*
"ટીપાંની તરસ 'ને દરિયામાં ડૂબકી"
તે દિ' વાતના અંતે રાતના અંતે
અનંતે ટૂંકમાં કૈક ગૂઢ કહ્યું
*બ્લાસ્ટ* 4 "અનંત"
" ટીપાંની તરસ 'ને દરિયામાં ડૂબકી"
મને સમજાયું નહીં અકલે મેં અનંતને પૂછ્યું ,
અર્થાત ?
ત્યારે જવાબમાં અનંતે કહ્યું.
પ્રેમની એક મીઠી બુંદ પામવા,
યાની ટીપાથી ટીપાંની તરસ છપાવવા,
આટલું સમજાવવા છતાં એ વાત નોખી છે !
ઘટસ્ફોટ...
અનંત ની આ રચના .........
Shraddha Patel જી એ વાંચી ..
અને તેઓ એક શબ્દ બોલ્યા...
"TIPU"sulatan ..."
જો કે એ વાત નોખી છે કે પછી એમણે
શરમના માર્યા જીભડી કાઢી ... :)
મને તેઓએ કહેલું વાક્ય અનંતની રચના સાથે
બિલકુલ બંધ બેસતું વાક્ય "ટીપું સુલતાન"
ખૂબજ ગમ્યું ...
એમનું વાક્ય, મારા મનમાં,
ઊંડે સુધી કોતરાઈ ગયું....
તેથી તત્કાલ એના વાક્ય ને
અનંતના ટીપાં સાથે ભેળવી દીધુ.
અર્થાત્ વર્ષો પહેલાં ભાઈબંધ અનંતે લખેલી
રચના "ટીપાં" સાથે શીર્ષક રૂપે
આજીવન કેદ કરી લીધુ ...!
વિસ્ફોટ:- by Shraddha Patel ....
"TIPU"sulatan ..."
"સાચે જ "ટીપું" સુલાતાન" છે..!
સાગરનું હોય કે વાદળનું હોય....
કે પછી નળથી ટપકતું જળનું હોય.
પાંપણ નું હોય કે ઝાકળનું હોય ...
પશુનું હોય કે પછી માણસનું હોય...
સાચે જ "ટીપું" આખી શ્રુષ્ટિનું સુલાતાન છે..!
ટીપાં વિના જીવન સંભવી જ ના શકે....
ભઈ મે તો કેવળ સુધાર્યું મઠાર્યું શણગાર્યું ...
ને બસ થોડું અમથું આગળ વધાર્યું....
*બ્લાસ્ટ:*
"અનંત"
આ ભીની ભીની વરસાદી મૌસમમાં ..!
તારી બદલે તારી યાદ આવે ...
એના કરતાં તો.....
જો તુજ મારી પાસ આવે ...
તો...., બીજું કાંઇ જ નૈ....
હું ખાલી એમ કૌ છું કે.....
તો આપણે બંને ભેગા પલળીયે....!
"અનંત"
*બ્લાસ્ટ*
"ટીપાંની તરસ 'ને દરિયામાં ડૂબકી"
અનંતે ટૂંકમાં કૈક ગૂઢ કહ્યું
*બ્લાસ્ટ* 4 "અનંત"
" ટીપાંની તરસ 'ને દરિયામાં ડૂબકી"
મને સમજાયું નહીં અકલે મેં અનંતને પૂછ્યું ,
અર્થાત ?
ત્યારે જવાબમાં અનંતે કહ્યું.
પ્રેમની એક મીઠી બુંદ પામવા,
યાની ટીપાથી ટીપાંની તરસ છપાવવા,
નર નારી
અર્થાત્ નર માદા
અર્થાત્ છોકરો છોકરી
અર્થાત્ પુરૂષ અને સ્ત્રી
અર્થાત્
માનવ માત્ર આ "અનંત" સંસારના
ખારા દરિયામાં ડૂબકી લગાવે છે !
બસ એક ટીંપાથી ટીપાંની આ અનંત યાત્રા .....
અનંત અનાદી કાળથી ચાલે છે !
તો પણ અંતે અધૂરો આવેલો,
માનવ માત્ર આ "અનંત" સંસારના
ખારા દરિયામાં ડૂબકી લગાવે છે !
બસ એક ટીંપાથી ટીપાંની આ અનંત યાત્રા .....
અનંત અનાદી કાળથી ચાલે છે !
તો પણ અંતે અધૂરો આવેલો,
તરસ્યો આવેલો,
અધૂરો અને તરસ્યોજ રહી જાય છે !
અને એ અધૂરપ અને તરસ સાથે પાછો જાય છે !
જે ફરી માત્ર ટીપાં માટે ટીપાં થકી,
અધૂરો અને તરસ્યોજ રહી જાય છે !
અને એ અધૂરપ અને તરસ સાથે પાછો જાય છે !
જે ફરી માત્ર ટીપાં માટે ટીપાં થકી,
પાછો આવે છે !
"અનંત"
જોકે ઊંઘના માર્યા તો પણ મને સમજાયું નહીં.
"અનંત"
જોકે ઊંઘના માર્યા તો પણ મને સમજાયું નહીં.
આટલું સમજાવવા છતાં એ વાત નોખી છે !
*ब्लास्ट*
और फिर बाद में अनंत ने लिखी कहानी बूंद की ...
बूंद..!
औरत और मर्द् के जिस्मके किसी कोनेमे
छुपी हुई ये कुछ दो चार बुँदे "अनंत" दोनो को
जाने क्या क्या सोचने करने पर
मजबूर कर देती है ..!
बूंद बूंद को तरसते है पुरी दुनिया वाले।
बूंद बूंद मे बसी हे दुनिया।
बुंद बुंद से बनी है दुनिया।
ये वो कुछ दो चार पल है,
जो इतने हसी लगते है की,
उनके सामने हर चीज बे नूर लगती है।
जीस्म के कीसी कोने में छुपी हुई
ये कुछ दो चार बूंदे।
कुछ दो चार पल के लिए, एक जीन्दगी को
दुसरी जिन्दगी के करीब जाने को
और एक दुसरे को करीब आने को
मजबूर कर देती है।
और ये जीस्म के कीसी कोने से
टपकती दो चार बूंदे
कुछ दो चार पल गुजर जाने के बाद।
और कीसी जीस्म के कोने मे उतर जाने के बाद,
जिस्मसे जिस्म को दूर दूर कर देती है।
"अनंत"इस दो बूंद के कारण ही
उस दो चार पल में
जाने क्या क्या कैसा कैसा महेसुस होता है,
इस दो बूंद के ही कारण
बहोत कुछ ऐसा ऐसा महेसुस होता है।
जैसे पूरी कायनात अपनी बाहोमे आ गई हो ..!
दोनो पुरी दुनिया से लडने को तैयार हो जाते हैं।
जीस्म के किसी कोने मे छुपी हुई ये दो चार बूंदे
कुछ दो चार पल के लिए औरत और मर्दाको
इस कदर पागल कर देती है।
ये बूंद ओरत और मर्द दोनोकी आंखोमे
एक मस्ती एक नशा ओ नूर भर देती है ...
फिर वो दो चार पल इतने हसी लगते है की
उनके सामने हर चीज बे नूर लगती है..!
अगर मुलाकात ओ मिलन
महोब्बत में हो रुह भी कायम तो
पुरा जीवन नशेमे चक्चुर कर देती है।
वर्ना कुछ पल के गुजरने के बाद सारे
अरमान ओ ख्वाबो को
चकना चूर कर देती है.. !
औरत और मर्द् दोनो के जिस्मके किसी कोनेमे
छुपी हुई ये दो चार बुँदे।
"अनंत" जाने क्या क्या सोचने करने पर
मजबुर कर देती है ..!
"अनंत"
.jpg)

ટીપું..!
એકલે ...
ટીપું ...!
આખાયે બ્રહ્માંડ અને બ્રહ્માંડના સર્જનનું રહસ્ય ...
એક ટીપામાં છુપાયેલું સમાયેલું છે ..!
આવું જ્યારે વર્ષો પહેલા ....
જુના પુરાણા ખંડરની અંદર ....
એક મધરાતે...
જામેલી મહેફિલ દરમ્યાન ચાયની ચૂસકી ભરતા ભરતા...
વાત વાતમાં અજ્ઞાનીએ કહ્યું ...
ત્યારે અનંતના ઝહનમાં આ ટીપું ફોર્યું ... અર્થાત સ્ફુર્યું એમ ..!
અને પછી એ ટીપું એક ટીપું ટીપે ટીપે શબ્દોમાં મહોર્યું ...
અનંતે અજ્ઞાની ની વાત બાદ કહ્યું .
હાં તો અજ્ઞાની એનો અર્થ એજ ને કે ટીપું ..!
અનંત અનાદી કાળથી અસ્તિત્વ ધરાવે છે ....
આ ધરા પર અને ગગન પર એમજ ને ..?
અજ્ઞાની એ કહ્યું હાં અનંત બેશક ..!
ટીપું અનંતકાળથી અસ્તીત્વ ધરાવે છે ..!
એની સાબીતી એજ કે,
આજે પણ આ અવની પર ..
શુક્ષ્મ જંતુ થી લઈને વિશાળ કાય પ્રાણી
અસ્તીત્વ ધરાવે છે !
આપણું સૌનું અસ્તીત્વ એજ એક ટીપાને અધીન છે..!
સુરર્રરરર ... કરતો ચાયનો અંતિમ ઘૂંટ ભરી ...
એ રાત્રે શીઘ્રજ અનંતે આ ટીપાનું સર્જન કરેલું ...
એકલે કે ટીપુ શીર્ષક હેઠળ ટીપાની રચનાનું સર્જન કરેલું એમ ...! -
-નેમ કાય થતું જ નથી ..!
ટીપું...!
મીઠુ ખારું, ખારું મીઠું
નીચે ઉપર ,ઉપર નીચે.
સતત આવતું જતું દીઠું.
વાદળમાં સાગરનું ટીપું.
સાગરમાં વાદળનું ટીપું.
ખારું મીઠુંમીઠુ ખારું,
ઉપર નીચે,નીચે ઉપર .
સતત જતું આવતું દીઠું.
વાદળમાં સાગરનું ટીપું !
ગાગરમાં વાદળનું ટીપું !
એક અલૌકિક ટીપું..!
અહા, નળમાથી ટપ ટપ ટપકતું દીઠું મે જળનું ટીપું.
'ને પછી દીઠું મે ફૂલો પર બાઝેલું એક જાકળનું ટીપું.
ટીપે ટીપે ટિપાથી સર્જાયું જો કેવું આ જગત વિશાળ .
સૂક્ષ્મ નજરે જોતાં દેખાય છે ટીપાં સાથે લડતું ટીપું.
હ્રદયની વાત કહે, સુખે દૂ:ખે વહે આંખથી આંસુ રૂપે.
દીઠું આજ મેં આંખેથી છલકી ગાલ પર ઢળતુ ટીપું.
અને પછી આ ધરતી પર કેટ કેટલું ઊગી નીકળે છે !
નભથી વરસીને ધરા પર જ્યાં ટપકે છે વાદળનું ટીપું.
અહા..! "અનંત" આ ટીપું ! કેટલું અદભુત અલૌકિક અને -
ચમત્કારિક છે. કે,માણસમાંથી માણસ સર્જે માણસનું ટીપું..!
“અનંત”
*ब्लास्ट*
और फिर बाद में अनंत ने लिखी कहानी बूंद की ...
बूंद..!
औरत और मर्द् दोनोके जिस्मके किसी कोनेमे छुपी हुई दो चार बुँदे ...!
"अनंत" जाने क्या क्या सोचने करने पर मजबूर कर देती है ..!
बूंद बूंद को तरसते दुनिया वाले बूंद बूंद से बसी हे दुनिया.
ये वो दो चार पल है.!
जो इतने हसी लगते है की उनके सामने हर चीज बे नूर लगती है..!
ये बूंद कुछ दो चार पल के लिए जिन्दगीको जिंदगी से करीब लानेको मजबूर कर देती है ..!
और ये बूंद उस दो चार पल गुजर जाने के बाद , जिस्मसे जिस्म को दूर दूर कर देती है...!
"अनंत"इस दो बूंद के कारण ही उस दो चार पल में कैसा कैसा महेसुस होता है....
इस दो बूंद के ही कारण ऐसा महेसुस होता है जैसे पूरी दुनिया बाहोमे आ गई हो ..!
ये बूंद कुछ दो चार पल के लिए औरत और मर्दको इस कदर पागल कर देती है ...
ये बूंद ओरत और मर्द दोनोकी आंखोमे एक मस्ती एक नशा ओ नूर भर देती है ...
फिर वो दो चार पल इतने हसी लगते है की उनके सामने हर चीज बे नूर लगती है..!
अगर मुलाकात ओ मिलन महोबतमें हो रुह कायम तो नशेमे चक्चुर कर देती है..!
वर्ना उस पल के गुजरने के बाद सारे अरमा-ओ -ख्वाबो को चकना चूर कर देती है.. !
औरत और मर्द् दोनोके जिस्मके किसी कोनेमे छुपी हुई ये दो चार बुँदे ...!
"अनंत" जाने क्या क्या सोचने करने पर मजबूर कर देती है ..!
"अनंत"
ઘટસ્ફોટ...
અનંત ની આ રચના .........
Shraddha Patel જી એ વાંચી ..
અને એ એક જ શબ્દ બોલ્યા .. "TIPU"sulatan ..."
જો કે પછી જીભડી કાઢી ... :)
મને રચના સાથે બિલકુલ બંધ બેસતું વાક્ય ગમ્યું ...
અને એનું વાક્ય મારા મનમાં વિસ્ફોટ થઈ ને કોતરાઈ ગયું....
અને મે એના શબ્દને ભાઈબંધની રચના સાથે આજીવન કેદ કરી લીધો ...!
વિસ્ફોટ:- by Shraddha Patel ....
"TIPU"sulatan ..."
"સાચે જ "ટીપું" સુલાતાન" છે....
સાગરનું હોય કે વાદળનું હોય....
કે પછી નળથી ટપકતું જળનું હોય.
પાંપણ નું હોય કે ઝાકળનું હોય ...
પશુનું હોય કે પછી માણસનું હોય...
સાચે જ "ટીપું" આખી શ્રુષ્ટિનું સુલાતાન હોય છે....
ટીપાં વિના જીવન સંભવી જ ના શકે....
ભઈ મે તો કેવળ સુધાર્યું મઠાર્યું શંગાર્યું ...
ને બસ થોડું અમથું આગળ વધાર્યું....
બ્લાસ્ટ:-"અનંત"
આ ભીની ભીની વરસાદી મૌસમમાં ....!
તારી બદલે તારી યાદ આવે ...
એના કરતાં તો.....
જો તુજ મારી પાસ આવે ...
તો,,,
બીજું કાઇ જ નૈ....
હું ખાલી એમ કૌ છું કે.....
તો આપણે ભેગા પલળીયે....!
"અનંત"
*બ્લાસ્ટ*
"ટીપા ની તરસ 'ને દરિયામાં ડૂબકી"
"અનંત" ટીપા ને ટીપાં ની તરસ "અનંત"...
"અનંત"
*બ્લાસ્ટ*
અંદર છુપાયેલા બંનેના મળીને કુલ ત્રણ અંગ.
અને ઉપરથી બંનેના આકર્ષક અંગના રૂપ રંગ.
જો સમજી ના શકો એની તાસીર તો,
આટલું કાફી છે "અનંત" આ સંસારમાં
જીવનને ઉથલપાથલ કરવા માટે.!
.jpg)



.jpeg)
.jpeg)
.jpeg)
.jpeg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)


.jpg)
.jpg)
.jpg)
No comments:
Post a Comment