पुरी ना हुई हे ना होगी कभी ...
और ये भी आघी कहानी है ....
कहानी जैसे हो जीवन"अनंत"
जीवन जैसे , आघा-ओ-अघुरा ....
ना हुवा हे ना होगा कभी पुरा ...
कहानी भी आघी बाकी हे अभी...
और ये भी आघी कहानी है ....
कहानी जैसे हो जीवन"अनंत"
जीवन जैसे , आघा-ओ-अघुरा ....
ना हुवा हे ना होगा कभी पुरा ...
कहानी भी आघी बाकी हे अभी...
हम चलते रहे बस ! चलते ही रहे ..
और अनंत ये रास्ता लंबा होता चले ...
और अनंत ये रास्ता लंबा होता चले ...
ना कोई हद ना सरहद ना सीमा हो...
अनंत जीवन-ओ-महोब्बमे एसा हो...
अनंत जीवन-ओ-महोब्बमे एसा हो...
ना कोई गैर हो , ना कीसीसे बैर हो.
सफरमे जाने अन्जाने वो जो साथ चलता हो ,
सफरमे जाने अन्जाने वो जो साथ चलता हो ,
पहेला हो, दुसरा हो चाहे तीसरा हो ...
अपना लगे तो अपना लो उसे अपना लो ...
कल्पना हो सच हो या "अनंत "सपना हो ...
कल्पना हो सच हो या "अनंत "सपना हो ...
"अनंत" के पडे पडे सड रहे,
सडे हुवे,वही फटे पुराने कागजोमे से ....
सडे हुवे,वही फटे पुराने कागजोमे से ....
Katira Paresh
(4)
થોડું પાછળ...
https://www.facebook.com/photo.php?fbid=689837631125941&set=a.119481608161549.20378.100002991311961&type=1
થોડું પાછળ...
https://www.facebook.com/photo.php?fbid=689837631125941&set=a.119481608161549.20378.100002991311961&type=1
પછી તો ઘોઘો ક્યારનો ય ચૂપ થઈ ગયેલો.
તો પણ ઊંડા શ્વાસ લેતી ઘોઘી, ઘોઘાને એમ સાંભળતી હતી...
જાણે ઘોઘાના મૌનને મન ભરીને શ્વાસમાં ભરતી હોય , ને સૂંઘતી હોય....
હવે આગળ.....
ઘોઘાની વાત ધ્યાનથી સાંભળતી ઘોઘી ને એ ખ્યાલ પણ ના રહ્યો કે,
ઘોઘો ક્યારે મૌન થઈ ગયો .
અને એ તો ધ્યાનાસ્થ અવસ્થામાં ઘોઘાના મૌનને મન ભરીને શ્વાસમાં ભરતી હોય ,
ને સૂંઘતી હોય એમ આંખ બંધ કરી ઊંડા શ્વાસ લેતા લેતા રાહ જોતી હતી કે,
હમણાં ઘોઘો કશુક બોલશે ...
પણ ઘોઘાના બોલવાનો અવાજ ના આવ્યો એટલે ઘોઘીનું ધ્યાન ભંગ થયું...
ધ્યાન ભંગ થયા બાદ ઘોઘીએ જોયું તો...
ઘોઘો તો લાંબો થઈને સોફા પર જ પોઢી ગયો હતો....
ઘોઘી સૂતેલા ઘોઘા સામે છણકો કરતાં ઊભી થઈ પાણી નો ગ્લાસ ભરવા ગઈ ...
જો તો, છે ને સાવ બે ફિકરો...
આને કાય ચિંતા જેવુ છે ! હું રાહ જાઉં કે આગળ વાત કરશે ને આ તો ઢોઈંગ થઈ ગયો....
આમ મનમાં મનમાં બબડતા ઘોઘી પાણીનો ગ્લાસ ભરીને આવી..
ઘોઘા સામે ઊભી રહી અને થોડું પાણી હથેળીમાં ભરી ઘોઘાના મો પર છાલક મારી....
ઘોઘો નિદ્રા વસ્થામાં બંધ આંખે જ પડખું ફરતા બોલ્યો...
ઘોઘી... જરા આ બારી બધ કર ને... વરસાદની વાછટ આવે છે....
આમ બોલી ઘોઘો પડખું ફરી સુવા જાય છે ત્યાજ...
ગુસ્સે ભરાયેલી ઘોઘીએ ઘોઘાનું બાવડું જાલી સોફા પર બેઠો કરતાં બોલી ...
અક્કલ વગરના વરસાદની વાછટ નથી આવતી ઊંઘણસી આળસુના પીર આંખ ખોલ...
તો ખબર પડે કે તને જગાડવા મે તારા મો પર પાણી ની છાલક મારેલી....
ઘોઘાએ ઉંઘ ભરેલી આંખના પોપચાં અડધા ખોલી-
ઘોઘી સામે જોયું, અને ઢીલા ઢફ સ્વરે બોલ્યો...
કેમ ઘોઘી તું આવું અડપલું કરે છે ...?
તો બીજું શું કરું હું બોલ ! હું કાન માંડી આંખ બંધ કરી તને ધ્યાનથી સાંભળતી હૌ -
અને તું વાત કરતાં કરતાં જ પોઢી જાય એ થોડું ચાલે ....
હું તારી વાત સાંભળવા આતુર, રાહ જોતી બેસી રહું કે...!
હું તારા માટે જાગું અને તું બે ફિકર થઈ સૂઈ જાય, એ ક્યાનો ન્યાય...!
ઘોઘી ગુસ્સે થઈ ઊંચા અવાજે બોલી...
ઘાટી મજાની મલાઈ જેવી ઊંઘમાં ખલેલ પડતાં અકળાયેલો ઘોઘો ....
ઘોઘી આગળ કશું વધુ બોલે એ પહેલા નીંદરમાં જ , ઘોઘો પણ ઊંચા અવાજે બોલ્યો...
બૌ લપ ના કર ઘોઘી ...
મારે સૂવું કે જાગવું તું કહેનાર કોણ ?
હું મારી મરજીનો માલિક... તું મને જગાડનાર કોણ ... ?
તારે મારી રાહ ના જોવી...! સમજી..!
નીંદરના નશામાં બબડાટ કરતાં ઘોઘાને ભાન નથી કે એ શું બોલી રહ્યો છે.
અને એના આમ બોલવાથી ઘોઘીના મન હ્રદય પર શું વિતશે ...
એ તો બબડાટ કરીને પાછો પડખું ફરીને પોઢી ગ્યો...
ઘોઘી ની આંખ આંસુથી તગતગી ઉઠી. રડું રડું થતાં હોઠ કંપવા લાગ્યા...
ખબર નૈ કેમ આજે ઘોઘો આવું બોલ્યો ...
મારે સૂવું કે જાગવું તું કહેનાર કોણ ?
હું મારી મરજીનો માલિક... તું મને જગાડનાર કોણ ... ?
તારે મારી રાહ ના જોવી...! સમજી..!
ઘોઘીના કાનમાં ફરી ફરીને ઘોઘાના શબ્દો પડઘાય છે....
મારે સૂવું કે જાગવું તું કહેનાર કોણ ?
હું મારી મરજીનો માલિક... તું મને જગાડનાર કોણ ... ?
તારે મારી રાહ ના જોવી...! સમજી..!
ઘોઘા એ આવું શા માટે કહ્યું ? આ પ્રશ્ન ને લઈ ભારે હ્રદયે પોતાના ઘેર જતાં પહેલા
તગતગતિ આંખે ઘોઘાને ઓછાળ ઓઢાડી, લાઇટ બંધ કરી,
ઘોઘી ઘોઘાના ઘરની બહાર નીકળી ગઈ...
અને ઘોઘાના ઘરનો દરવાજો બંધ કરી દીધો...
પોતાના ઘેર જતાં પહેલા ઘોઘી ઘોઘાના ઘરના દરવાજાને અઢેલી ધ્રુસકે ધ્રુસકે રડી પડી...
ક્રમશ...


No comments:
Post a Comment