Katira Paresh updated his profile picture.
ખબર નૈ ... ~
બસ આજ સાચું છે....
કાલનો આટલું કહેવા કૂચે મરતો હતો ....
ખબર નૈ એટલુ કેવામાં પણ મારે કેટલું મથવું પડે છે... !
ઇ તો જે પાસે હોય એ જાણે...
દૂર વાળા તો એમજ સમજે ભાઈ બૌ જાણકાર છે... !
જે ખરેખર છે નહીં ...
કાલની સ્થિતિ ......
કાલે કેવો કેવો હલવાણો તો તને શું ખબર, પવલા...
માર્ક ફેરફાર કેરે ને મરો મારા જેવાનો થાય ...
હું હલવાઇ જાઉં ને લોકોને અટક ચાળા લાગે...
"આ ગયા હૈ ફેસબુક મે,
કલ કઈ લૉગ એસા બોલે હોંગે મનમે .... :)
એક ફોટુ બદલના તો નૈ ઢંગસે આતા નહીં"
તઇન તઇન ટ્રાય પછી પણ જે જોઈતું હોય એ ના મળે ...
ના જોઈતું વારે વારે આપી ચડે તો ,
પછી હૌ કોઈ બોલે એમાં શું ...!
નો આવડે તો હું શું કરું, લે , પણ...
લોકોને કોણ સમજાવે ...
જેને જે સમજવું હોય એ સમજે ...
જેને જે સમજવું હોય છે એજ સમજે છે ....
જેને સમજવું હોય એજ સમજે છે ....
ચતુર કરો ના બૌ ચતુરાઇ ...
તમને પણ કૈ નૈ સમજાઈ ....
મનેય નથી સમજાયું ભાઈ ...
:)
:)


No comments:
Post a Comment