જે દેખાય એ છે
નહીં .
જે છે એ દેખાય
નહીં .
એ જાય કે આવે કેમ ?
જે હોય
એ જાય નહીં .
આજે
થયું છે કઈક ને.
કાલે
કઈ જ થાય નહીં.
હું
નખ શીખ સાચો નહીં.
તોયે
મારામાં બુરાઈ નહીં.
છો.
ભીતર ભલા તમે. તેથી,
મારામાં
ભલાઈ દેખાઈ રહી.
તને તો સમજાય "અનંત"
પણ મને અંત સમજાય નહીં.
“અનંત”
No comments:
Post a Comment