અનંત અજ્ઞાની ની અવળી સવળી વાતો.....
કેટલા પાસે ને છતા કેટલા દૂર
જેટલા દૂર એટલા જ પાસે "
~અજ્ઞાની
>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
"હે ઇશ્વર આતે કેવું .
કે, તું વિના શર્તે આપે છે.
ને આ માણસ તો જો
વાતે વાતે શરતો રાખે છે . "
~અજ્ઞાની અનંત
>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
જીવનમાં સાચવી રાખવા જેવી બે ચીજ
"અનુભવ અને અનુભુતી "
~અજ્ઞાની અનંત
>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
"ઈચ્છા જો હોય પ્રબળ તો, ઈચ્છા મુજબ મળે છે.બાકી તો સૌને બસ સૌના ગજા મુજબ મળે છે.સારુ કે ખરાબ જે કઈ મળે છે જીવનમાં "અનંત"
યાદ રાખજો એ બધુ આપણને દીધા મુજબ મળે છે
|
No comments:
Post a Comment