અવળી સવળી.... વાણી...
'બહાર એક'
'અંદર' 'બીજું 'જગ'
ત્રીજું "ઈ" નેટ=== "અનંત" કહે છે. —"
"હોય જે શુન્ય જગતમા એની પાસે,
આપણે 'બહુ મોટો નહી આંકડો'
'બસ ઊભા રહી જઈએ ફ્ક્ત બનીને એકડો'
'કીમત બંનેની વધે થોડી થોડી'
' શુન્ય ને એકડાનો આધાર મળે'
ને એકડો પણ થઈ જાય દસડો ""
*ઝંખના*
~~~~~~~~~~~~~~~~~~~
એ !પ્રેમ તારા જ ખોળામાં પોઢાડી દે !
ને ! હુંફ તુ મુલાયમ ચાદર ઓઢાળી દે!
"અનંત"છેલ્લી ખ્વાહિશ સવાર પડે ને ;
હળવો ચીટકો ભરી મને કોઈ ઉઠાડી દે!"
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

No comments:
Post a Comment