ચાલ ! હવે તું કઈક નવું વિચાર.....
આજ !હવે તું કઈક નવું વિચાર......
જાગ ! હવે તું કઈક નવું
વિચાર ...
@@@@@@@@@@@@@@@@@@@@@@
શોધે છે તેને અચૂક રસ્તા
હજાર મળે છે .
હર એક દિશામાથી નવા વિચાર
મળે છે.
મારો હર એક પ્રયાસ
તને સફળતા તરફ લઈ જશે .
તારો હર એક પ્રયાસ મને
સફળતા તરફ લઈ જશે.
સૌ સાથે હળી મળી જો કરો
સાહસ, સિધ્ધી મળે સૌને.
એક મેકની હિમ્મત તમને
સફળતા તરફ લઈ જશે.
હ્રદય કોમળ રાખો તો બાગે
બહાર મળે છે.
શોધે છે તેને અચૂક રસ્તા હજાર મળે છે .
હર એક દિશામાથી નવા વિચાર
મળે છે.
અગર એક ક્ષણ પણ જો તું
પ્રયાસ કરવાનું છોડશે ..!
તો તારી નિષ્ક્રિયતા તને
નિષ્ફળતા તરફ લઈ જશે.
આવ્યો છે. દુનિયામાં , તો એક છાપ છોડી જવાનું છે.
તારા આ પ્રયાસ દુનિયાને એક નવી મિશાલ દઈ જશે.
એક વધુ અનુભવ મળે છે
.જ્યારે તું નાપાસ થાય છે.
અનુભવી જ્યાં પણ જાય છે, એની જગા ખાસ થાય છે.
નાપાસ થયે કશુ જ
ગુમાવવાનું નથી હોતું .
નાસીપાસ થાય જે, તેને કેવળ હાર મળે છે .
શોધે છે તેને અચૂક રસ્તા હજાર મળે છે .
હર એક દિશામાથી નવા વિચાર
મળે છે.
લખાઈ ગયું એવુજ લખવાનું શું .
બોલાઈ ગયું એવુજ બોલવાનું શું.
ખુલ્લુ જે હોય એમાં
ખોલવાનું શું .
શોધાઈ ગયું જે એમાં
શોધવાનું શું .
લખ હવે તુ કૈક અલગ બધાથી .
બોલ હવે કઈક તું અલગ
બધાથી.
શોધ હવે તુ કઈ અલગ બધાથી.
ખોલ ભેદ તુ અલગ બધાથી .
શોધવાનું ઘણું બાકી હજુ .
ખોલવાનું ઘણું બાકી હજુ .
લખવાનું ઘણું બાકી હજુ
બોલવાનું ઘણું બાકી હજુ.
સત્બોય લવાની ક્ષમતા હોય જેનામાં .
સાંભળવા એને સરવા સૌના કાન રહે છે .
ખોલવાની શકવાની ક્ષમતા
જેનામાં હોય છે .
અને જે ખોલી શકે છે,એને જ બંધ દ્વાર મળે છે .
શોધે છે તેને અચૂક રસ્તા હજાર મળે છે .
હર એક દિશામાથી નવા વિચાર
મળે છે.
ભાઈ આમ બેસી ના રહે, તું હાથ દઈને માથે.
ઘણા કાર્યો એવા, જે થઈ ના શકે એકલે હાથે.
ચાલતો રહશે તો મળશે
સફરમાં અનેક સાથી.
બસ તું જોડાઈ જજે સફરમાં, એની જ સાથે .
તારી સાથે એકદમ જેના જેના
વિચાર મળે છે.
શોધે છે તેને અચૂક રસ્તા હજાર મળે છે .
હર એક દિશામાથી નવા વિચાર
મળે છે.
સફળતા તેને અચૂક મળે છે.
જે સમજી શકે આ વાતને.
“અનંત”ભૂલી દિવસ રાતને , ઢ્ંઢોળે છે જે પોતાની જાતને.
બહાર જેટલું દિસે છે તને , એટલુજ ભીતર પણ હોય છે.
ભીતર જે ઉતરી શકે, એને ખુદમાં જ નવો અવતાર મળે છે.
શોધે છે તેને અચૂક રસ્તા હજાર મળે છે .
હર એક દિશામાથી નવા વિચાર
મળે છે.
ભીતર જો ઉતરતા આવડે જેને .
અને મનની આખે જે જોઈ શકે.
આ દુનિયા થી સાવ અલગ જ ...!
"અનંત" એક અલૌકિક દુનિયા,
તેનેજ ક્ષિતિજની પેલે પાર મળે છે.
"અનંત"
શોધે છે તેને અચૂક રસ્તા હજાર મળે છે .
હર એક દિશામાથી નવા વિચાર મળે છે.
"અનંત"
વર્ષો પહેલા વાત વાતમાં અનંત ની કોઈ ચહિતીએ ( કઈ એ ખબર નથી )
કહ્યું કે સ્ત્રી સર્જક છે ત્યારે જવાબમાં અનંતે સ્પષ્ટતા કરતાં
સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે,,,
"અનંત"
*બ્લાસ્ટ*
શોધે છે તેને અચૂક રસ્તા હજાર મળે છે .
હર એક દિશામાથી નવા વિચાર મળે છે.
"અનંત"
વર્ષો પહેલા વાત વાતમાં અનંત ની કોઈ ચહિતીએ ( કઈ એ મને ખબર નથી )
કહ્યું કે સ્ત્રી સર્જક છે ત્યારે જવાબમાં અનંતે સ્પષ્ટતા કરતાં
સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે,,,
"અનંત"
છોટા પટાકા ...
બડા ધમાકા ....
હે, પ્રિયે ...
પીંછી ને માત્ર હવામાં ધુમાવવાથી ચિત્રનું સર્જન ના થાય ...
કે, માત્ર કોરા કાગળને હવામાં ફરકાવવાથી પણ !
સુંદર આકૃતિનું સર્જન શક્ય નથીજ..!
સુંદર સર્જન ત્યારેજ શક્ય છે ...
જ્યારે મુલાયમ પીંછી હળવે હળવે...
કોરા ગોરા કાગળની છાતી પર ફરે છે ....
જ્યારે પીંછી ને કાગળનો સ્પર્શ મળે છે ..
ત્યારે ...
ક્રમશ આગળ વધતાં કાગળ પર સુંદર આકૃતિ ઊપસે છે...
અને, એક સુંદર ચિત્રનું સર્જન થાય છે ....
જ્યારે ગોરા કોરા કાગળ પર પીંછીનું સુવાણું ઘર્ષણ થાય છે !
ત્યારેજ "અનંત" એ કાગળ પર સુંદર ચિત્રનું સર્જન થાય છે ..!
"અનંત"
પ્રિયે આમ તો પીંછી સ્ત્રી લિંગમાં આવે અને કાગળ પૂ લિંગમાં
પણ અહી પીંછી એટલે પુરુષ પૂ લિંગ અને કાગળ એટલે સ્ત્રી ..
હાં કાગળને અહી સ્ત્રી લિંગ સમજજે ....
એટલે તને સમજાઈ જશે કે સર્જનમાં હમેશા બે વ્યક્તિ ભાગ ભજવે છે !
અને મહાન તો માત્ર સર્જન હાર છે !
'હું' કે 'તું' નહીં !
અર્થાત
સ્ત્રી કે પુરુષ બે માથી એકેય નહીં !
આટલું કહી,
અનંતે આ પ્રથમ અને અંતિમ સત્ય પેલી પાસે સ્વીકારતા કહ્યું હતું કે,
"અનંત"
*બ્લાસ્ટ*
હે પ્રિયે....
હાં, હું "અનંત" આ સત્ય હ્રદયથી સ્વીકારું છું કે,
"સ્ત્રી " કુદરતનું સુંદર અને અદભૂત સર્જન છે !
"અનંત"
જ્યારે જ્યારે અમારા ત્રણેય ભાઈબંધો વચ્ચે સ્વર્ગ નર્ક કે ,
બ્રહ્માંડ ની વાતો નીકળતી ,
ત્યારે અજ્ઞાનીએ મને અને અનંત ને સંમબોધતા કહ્યું હતું કે,
"અનંત" બ્રહ્માંડ બહાર પણ હોય છે , અને ભીતર પણ હોય છે ..!
પણ મોટા ભાગના "અજ્ઞાની" લોકોને બહારનું વધુ વણગણ હોય છે ..!
અને સ્વર્ગ નર્કની વ્યાખ્યા સમજાવતા અજ્ઞાની એ કહ્યું હતું કે,
જે ક્ષણ આનંદ તે ક્ષણ સ્વર્ગ .
જે ક્ષણ આક્રંદ તે ક્ષણ નર્ક .
"અજ્ઞાની"
આવું અજ્ઞાની કહેતો , પણ , જ્યારે જ્યારે,
અમારા ત્રણેય ભાઈબંધો વચ્ચે સ્વર્ગ નર્ક કે ,
બ્રહ્માંડ ની વાતો નીકળતી ,
ત્યારે અનંતને પૂછતાં અનંત કહેતો કે ,
મારી દ્રષ્ટિએ સુંદર નારીમાં આખુય બ્રહ્માંડ આવી જાય છે ...!
અને બ્રહ્માંડમાં સ્વર્ગ ,નર્ક,સુખ,દૂ:ખ,આનંદ,પીડા,હાસ્ય ,રુદન, નફરત, પ્રેમ ,
કરુણા , ક્રૂરતા , ક્રોધ ,શાંતિ દયા,માયા, વેદના ,વ્યથા , રાગ ,દ્વેષ ,
સારું,ખરાબ ,સાચું,ખોટું, ગંદકી,સુંદરતા,બગીચા,ઉકરડા,ટાઢ,તાપ,આગ,વરસાદ,
ટૂંકમાં
આ બધુ બધુને બધુ આ બ્રહ્માંડમાંજ સમાયેલું હોય છે .
મને જ્યારે જ્યારે બ્રહ્માંડના દર્શન કરવાનું મન થાય છે ,
ત્યારે ત્યારે હું સ્ત્રીના દર્શન કરી લઉં છું ...
ટૂંકમાં આટલું કહ્યા પછી વિસ્તારથી અનંતે કહ્યું કે ,
મને જ્યારે જ્યારે સ્વર્ગનો અલૌકિક અહેસાસ કરવાનું મન થાય કે,
પછી સ્વર્ગના દર્શન કરવાનું મન થાય ત્યારે હું "અનંત...
સુંદર નારી, અર્થાત સ્ત્રીને ધારી ધારીને જોઉં છું ...
એ જો અગર સામે હોય તો ઠીક છે ...
ને તો પછી બંધ આંખે સપનાની દુનિયામાં
કે પછી ખુલ્લી આંખે મારી કલ્પનાની દુનિયામાં ...
મન ચાહી સુંદર નારી ધારી લઉં છું અને પછી ,
એને હું ધારી ધારીને એકધારી જોઉ છું ...!
હાં હું સ્ત્રીના અંગે અંગને, અંગે અંગના આકારને , અંગોના ઉતાર, ચડાવ ,ઢોળાવને જોઉં છું...
ટૂંકમાં કહું તો હું જ્યારે જ્યારે સ્વર્ગીય અહેસાસ ઝંખું છું ત્યારે...
"અનંત" નારીની આરપાર જોઉ છું ..!
ધારિ ધારીને ધારદાર જોઉ છું ..!
અને મને અલૌકિક અનુભતી થાય છે ..!
અને નર્ક તો હિસાબ મુજબ સ્વર્ગમાં પણ હોય જ છે ને !
અને છેલ્લે અનંતે કહ્યું હતું કે સ્વર્ગ અને નર્ક બંને સમાયેલા છે એક બીજામાં ...
સ્ત્રી અને પુરુષની માફક ...
જેમ સ્ત્રી વગર પુરુષ કે પુરુષ વગર સ્ત્રી ના હોય ,
બસ એજ રીતે સ્વર્ગ અને નર્ક એક બીજા વગર શ્ક્યજ નથી...!
સ્ત્રી અને પુરુષ એક બીજા થકીજ બન્ને જન્મ્યા છે !
"અનંત"સ્ત્રી અને પુરુષ હોય છે બન્ને એક બીજા થકી ..!
"અનંત"
આવું બધુ કહેતો ...
અને હું ,
શું યાર, હું કશુંજ જાણતો નથી !
સાચે હું તો આવી બધી બાબતે કશુંજ નથી જાણતો ...
અકલે કે , મને કાયજ ખબર પડે નૈ ખોટું શું ! મને કઈજ ખબર ના પડતી અકલે એ બંને લખતા બોલતા ...
અને હું ચૂપ બેઠો બસ,
સાંભળતો રહેતો અનંત અજ્ઞાનિની વાતો ...
છોટા પટાકા
બડા ધમાકા
*બ્લાસ્ટ*
બૌ બીક લાગે !
કોઈ અજાણી સ્ત્રીને તાકી તાકીને ને જોવામાં .
બૌ બીક લાગે !
જોવાની હોય ઝંખના "અનંત "કોઈ સ્ત્રી સામે આવે તો ઠીક ...
નૈ તો કલ્પનાની આંખે જોવામાં ક્યાં હોય છે કોઇની બીક ..!

.jpg)
.jpg)
No comments:
Post a Comment