અનંત નો શબ્દદેહ.....
"
હુ એમનો એટલે આભાર માનુ છુ જેમણે ;
ભૂતકાળમા મારા રસ્તા પર
પથ્થર નાખેલ ;
ભૂતકાળમા મારા રસ્તા પર
એમની કોશિશ હતી, હુ આગળ ના વધુ કદી !
એમની કોશિશ હતી, હુ આગળ ના વધુ કદી !
ને છતા એમને જ આભારી છે !.
ને છતા એમને જ આભારી છે !.
જેટલે ઊંચે પહોચી શક્યો છુ.!
કે, એમના નાખેલા એ પથ્થરનાયે
કે, એમના નાખેલા એ પથ્થરનાયે
હુ, પગથિયા બનાવી ચૂક્યો છુ..!
"અનંત"
"અનંત"
````````````````````````````````````````````````````````````````
"એ ત્યારેજ આવીને કહે છે કઈક કાનમા.
હોતો નથી હુ, જ્યારે બીલકુલ ભાનમા.
"અનંત" કોઈ એને જઈને કહો સામે આવે.
હુ જઈ ના શકુ એના પવિત્ર મકાનમા."
"અનંત"
``````````````````````````````````````````````````````````````````
""અનંત" દર્દ અપના કોઈ, ગીતો મે ગા રહા થા
લોગ બજા બજા કે તાલીયા કર રહે થે વાહ વાહ ""
``````````````````````````````````````````````````````````````````
No comments:
Post a Comment