વર્ષો પહેલાં ભાઈબંધ પાસે
મેં કૈક વીષેશ જાણવાની
ઈચ્છા વ્યક્ત કરી ત્યારે
ભાઈબંધે ગુઢાર્થ માં કહ્યું હતું કે,
उसे फिर कुछ भी मांगने कि जरूरत नहीं रहती।
जीसने ये मान लीया हो कि वो सब जानता हे ।
उसे फिर कुछ भी जानने कि जरूरत नहीं रहती,
जीसने ये जान लीया हो कि वो सब जानता हे।
"अज्ञानी"
https://m.facebook.com/story.php?story_fbid=pfbid0cWkvxFucvkLi9pvDSVWYR97F3Qf9nNk5eq4erkRevmPpHRH4kozoCphuZZJ3Ta5cl&id=100002991311961&mibextid=UyTHkb
*ब्लास्ट *
उसे फीर कुछ भी..!
जानने की जरुरत नहीं रहेती।
जीसने ये जान लीया हो की,
वो सब जानता हे।
"अज्ञानी"
આવુ વર્ષો પહેલાં....
છેક સાંકડી ગલીની માલીપા આવેલ
ખંડેરમા હું ચાય લૈ ને ગયો.
ત્યારે ભાઈબંધે ચાય પીધા વગર
સીધુજ આવું કાંક કહ્યું.
ત્યારે....
પહેલા તો હું એકદમ ચોંકી ને ચુપ થૈ ગયો.
પછી ટીપોય પર ગોઠવેલી ખાલી પીયાલીમા ચાય ભરતા ભરતા સવાલ ભરી નજરે...
મે એની સામે જોયુ.
અકલે એ સમજી ગયો કે,
મને કશુંજ સમજાયું નથી..!
મને ખબર નૈ કે એ સમજી ગયો છે,
કે હું કશુંજ સમજ્યો નથી.!
અકલે મે દાઢીધારી ને પુછીજ નાખ્યું
અર્થાત્..?
અકલે, સવાલ મે કર્યો હતો પણ,
ખબર નૈ કેમ.? એણે અનંત સામે જોઈને
ચાયનો ઘુંટ ભરી
હળવું હળવું હસતા હસતા
ડાબા હાથની આંગળીઓ
દાઠી પર ફરાવતા અને
જમણા હાથની મુઠી વાળી
એક આંગળી ઉપર તરફ કરીને,
અનંત સામેજ જોઈને કહ્યુ.
तुजे और कुछ जानने की जरुरत नहीं।
गर तु ये जान ले की वो सब जानता है।
बस तु ये जान ले.! वो सब जानता है।
આ સાંભળી અનંત સુર્રરરરરર કરતીકને
ચાયની જોરદાર ચુસકી ભરી મારી સામે જોઈને હસ્યો...
હું મુજવણમા મુકાણો
જ્યારે કે હું કશુંજ
સમજ્યોજ નથી..!
તો પછી આ બંનેએ કેમ
અજીબ રીતે એક બીજા સામે જોયું.?
મારા સવાલનો જવાબ અજ્ઞાનીએ
અનંત સામે જોઈને આપ્યો...!
અજ્ઞાનીએ આપેલ જવાબ સાંભળીને
અનંત મારી સામે જોઈને હસ્યો.
એ રાત્રીના રહસ્યમય હાસ્યોનુ
રહસ્ય હું આજ સુધી ઉકેલી નથી શક્યો...
તે દિ' રાત્રે પણ આજ ગીત...
ધીમું ધીમું વાગતું હતું...
https://fb.watch/p11-FszJB6/?mibextid=UyTHkb



No comments:
Post a Comment