પહેલા ની વાત જુદી હતી.
અત્યારની વાત નોખી છે..!
પહેલા તો મળતા ને બસ
સીધા ભેટી જ પડતાં.!
હવે હાથ પણ પરાણે
મિલાવે છે લોકો ...
આ જોઈ ભાઈબંધે વર્ષો પહેલા લખેલું કે,
*બ્લાસ્ટ*
પહેલા તો મળતા ને સીધાજ ભેટી પડતાં.
'ને હવે હાથ મિલાવવાનાયે હોંશ ક્યાં છે.!
"અનંત"
https://m.facebook.com/story.php?story_fbid=138895189553524&substory_index=5262165763893082&id=100002991311961&mibextid=UyTHkb

No comments:
Post a Comment