"અજ્ઞાની" બુધ્ધિશાળી લાગતા મુર્ખ લોકો જ્યારે
વાદ વીવાદ કરતા હોય છે ત્યારે...
મુર્ખ લાગતા બુધ્ધિશાળી લોકો હસી હસીને
એનુ ભરપૂર મનોરંજન લેતા હોય છે.!
"અજ્ઞાની" મુર્ખ ની કહેલી વાતો નું માઠુ શું લગાડવું.
મુર્ખ ની વાતોમાંથી માત્ર મનભરીને મનોરંજન લેવાય...
@@@@@@@@@@@@@@@@@@@@
એડ્વાન્સ દિવાળી બોનસ.... :)
જ્ઞાન કેન્દ્ર,વિજ્ઞાન કેન્દ્ર....
સૌથી ઉતમ મજાક કેન્દ્ર....!
સાવૈ મફત સલાહ કેન્દ્ર....!
એટલે કે....:)
ચોઇખવટ જરૂરી છે શું..???
હોય, એવું માનતો નથી હું..!
કેમકે...:) :)
સમજ્યા કશું....?:) :) :)
આ હમણાં હમણાંનું સત્ય તો નથી જ ..!
છતાં જે છે તે હકીકત આ છે...
આવતી કાલની મને ખબર નથી.....
पटाका :- :)
यहाँ....
कहेता भी दीवाना...
और सुनता भी..!
दी.... ई…ई….ई....वा....आ…आ….आ….आ.... ना .!
જાણે કેમ હું બૌ ડાયો હૌ ... :)
ફટાકડો :- :)
આ ફેસબુક નું કામ અસસ્લ શાકાલના અડ્ડા જેવુ છે...
यहाँ सब अपनी मर्जीसे आते है लेकिन...
गोगा.! अपनी मर्जीसे कोई जा नहीं शकता.... :)
જોકે ઘણા L.K.ની લાલચમાં આવું બધું કહે . હું હમણાં બૌ બીજી છું,
એલા ભૈ યા બૈ તું બીજેજ બીજી રે તારા વગર આયા કણે કોઈ મરી નથી જવાનું :D
હવે હું જાઉં છું પંદર દિવસ નહીં આવું...ઔહ પંદરજ દિવસ .!!! બૌ ઓછા ના કેવાય .:D
આવા આવા નિત નવા બહાના અને નાટક જરૂર કરે છે ....
("એ,લા... નો કહીયે તો શું ફેર પડે હે...? ) :)
પણ પાછું થૂંકેલું તરત ચાટી જાય બોલો =ગંધારા ..:D
ને થોડી જ મિનિટો, કલાકો. કે દિવસોમાં પાછાય આવી જાય બોલો...!
સાલું અહીથી જનાર પણ પોતાને મહાન સમજે છે ....!
અને અહી સતત ચોંટી રહેનાર પણ કઈક એવુજ સમજે છે..!
જનાર એવું સમજે છે કે હું જઈશ તો અહી અંધારું થઈ જશે... !
ને ચોંટી રહેનાર એવા ભ્રમમાં જીવે છે કે એના થકી જ અહી અજવાળું છે, બોલો... !
એના કરતાં હું નૈ મહાન કે કાય બોલવાનું જ નૈ ...!
તોય મારી તો કોઈ નોંધ જ નથી લેતું લે પણ...:)
જોકે હુય કોઇની નથી લેતો .. ઇ..ઇ..ઈ ... :)
નહીં તો હું તો ચૂપ ચાપ આવતો ને જતો,
જતો ને આવતો રહું છું ... બોલો...
એ રીતે તો હું જ સૌથી મહાન ના ગણાઉં.? હે કે નૈ.. ?
તમને પૂછું છું ..!
અરે તમને પૂછું છું ....!
કેમ બોલતી બંધ થઈ ગઈ.. ???
હું કાય ખોટું કે વધારે બોલ્યો ..?
બોલ્યો તો બોલ્યો હવે શું ...! :)
હાં એ વાત જરા જુદી છે કે ,
આપણા અપ લખ્ખણ કોઈ એકાદ ને બૌ ગમતા હોય,
તો એને આપણી ગેરહાજરી ચોક્કસ અકળાવે...
એજ રીતે આપણને કોઈના લખ્ખણ ગમતા હોય ,
અને એ અચ્ચાનકજ ગાયબ થઇ જાય તો આપણે પણ
બહાવરા થઇ જઈએ ...
એ વાતજ સાવ નોખી છે ...
પણ આપણા હોવા ના હોવાથી આખી દુનિયામાં અંધારું કે અજવાળું થઇ જશે ...
એ તો કેવળ ભ્રમ છે એ સિવાય બીજું કશુજ નથી...
હવે વર્ષો જૂના દેશી ભડાકા ... :D
બ્લાસ્ટ :-
જેને પોતાની કોઈ પણ આવડત પર ભરોશો નથી હોતો તે."અજ્ઞાની"
અભાગી સતત અન્યના પ્રતીભાવ અને અભિપ્રાયના મહોતાજ હોય છે.!
બ્લાસ્ટ :-
બુધ્ધિશાળી લાગતો મૂર્ખ "અજ્ઞાની"
ખરા ખોટાનો ભેદ નથી પારખી શકતો ...
માત્ર વાહ વાહ ભૂખ્યો મૂર્ખ
ખોટી પ્રસંસાથી પણ ફુલાય ને ફરતો હોય છે....
"અજ્ઞાની"
લ્યો મે દિવાળી ઉજવી લીધી હવે સૌને ઉજવવાની છૂટ.... :) :D :)
https://m.facebook.com/photo.php?fbid=604838026292569&id=100002991311961&set=a.119481608161549&mibextid=UyTHkb
વર્ષો પહેલા લખાઈ ચૂકેલી ...
' અજ્ઞાની' ની કડવી વાણીમાંથી ...!
~~~~~~~~~~~~~~~~~~
"અજ્ઞાની" જો તને સમજાય તો ,,,
~~~~~~~~~~~~~~~~
મન સૌના કેટલા !આકળ વિકળ છે.
કોણ જાણે ! કેટ કેટલી ! અટકળ છે...!
સાંભળવાની તો કોઈને ફુરસત નથી.!
સૌ કોઈને બસ કહેવાનીજ ઉતાવળ છે.
ફૂલ છે ફૂલ નથી, ફર્ક માત્ર એટલો જ.!
એક ગુલાબ છે ! તો, એક બાવળ છે.
સુક્ષ્મ આ સંબંધો ભલા બંધાય છે કેમ ?
પૂછો નિજ આત્માને કે,એવું ક્યુ કારણ છે.!
જ્યાં સુધી કે કશુંજ નક્કર કાર્ય ના થાય.
માત્ર ને માત્ર કરેલી વાતો બધી જ પોકળ છે.
સમજ તમારી જ ટૂંકી હોય તો હું શું કરું?
ભઈ મારા ઇશારા તો પહેલેથી જ પ્રબળ છે.
મારા માટે સહેલું તમારા માટે અઘરું છે.
તમારા માટે અઘરું મારા માટે સરળ છે.
અણુ અણુમાં ધબકે છે. દરિયો પણ એ,
ઝરણુંય એ, અરે..! એજ તો ઝાકળ છે.
કળી ચૂક્યો છું સકળ લીલા એની ”અજ્ઞાની”
જાણો તો સહજ છે ના જાણો તો અકળ છે.
@@@@@@"અજ્ઞાની"@@@@@@
ડબલ ધમાકા .. :)
*બ્લાસ્ટ*1
એ તો જીવન જીવવાની રીત જોયા પછી જ ખબર પડે..!
"અજ્ઞાની" કે જીવનમાં કોણ સફળ છે 'ને કોણ નિષ્ફળ છે.!
"અજ્ઞાની"
*બ્લાસ્ટ*2
જ્યારે બુધ્ધીશાળી લાગતાં મૂર્ખ લોકો જાહેરમાં વિવાદ કે દલીલ બાજી કરતા હોય છે,
ત્યારે મૂર્ખ લાગતા બુધ્ધીશાળી કેવળ હસે છે. અને એમનું મનોરંજન કરતા હોય છે..!
"અજ્ઞાની"
@@@@@@@@@@@@@@@@@@@@@@@@
દરેક વ્યક્તિના, વ્યક્તિત્વ ના બે પાસા હોય છે.!
એક સારૂ બીજુ ખરાબ...
મગર "અનંત" સ્વાર્થી લોકો બીજા પાસે હંમેશા
બીજા નુ બીજુ પાસુજ રજુ કરતો હોય છે.!
ખરેખર તો એનામાં ખુદમાં પહેલાં પાસાનો
સંપૂર્ણ અભાવ હોય છે.!
"અનંત"


No comments:
Post a Comment